ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 12, 2024 9:53 એ એમ (AM)

આજે દેવઉઠી એકાદશી

આજે દેવઉઠી એકાદશી છે. વિક્રમ સંવતના નવા વર્ષની આજે પ્રથમ અગિયારસ દેવ પ્રબોધિની એકાદશી કહેવાય છે. ભગવાન વિષ્ણુ ચાર ...

નવેમ્બર 11, 2024 7:24 પી એમ(PM)

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હિંમતનગરથી ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હિંમત નગર ખાતેથી આજે ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીનો પ્રારંભ કરાવ્યો હતો. આજથી શરૂ ક...

નવેમ્બર 11, 2024 7:23 પી એમ(PM)

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રારંભ કરાવ્યો

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રારંભ કરાવ્યો. આ ...

નવેમ્બર 11, 2024 7:22 પી એમ(PM)

વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત – 13 નવેમ્બરના રોજ થશે મતદાન

બનાસકાંઠાની ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠક માટે આજે સાંજે પ્રચાર પડઘમ શાંત પડ્યા છે. દરમિયાન ચૂંટણી પંચે પેટા ચૂંટ...

નવેમ્બર 11, 2024 7:21 પી એમ(PM)

વડતાલ સ્વામીનારાયણ મંદિરના દ્વિ-શતાબ્દી મહોત્સવ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાનોને આત્મ નિર્ભર બનવા હાકલ કરી

​ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ સ્વામીનારાયણ મંદિરના દ્વિ-શતાબ્દી મહોત્સવ પ્રસંગે સંબોધન કરતા પ્રધ...

નવેમ્બર 11, 2024 7:20 પી એમ(PM)

કે​ન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં સુરતના વેસુ ખાતે જૈન વિશ્વ ભારતી સંસ્થાનો ૧૫મા દીક્ષાંત સમારોહ યોજાયો હતો

કે​ન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં સુરતના વેસુ ખાતે જૈન વિશ્વ ભારતી સંસ્થાનો ૧૫મા દીક્...

નવેમ્બર 11, 2024 7:19 પી એમ(PM)

અમદાવાદમાં ડ્રોનની મદદથી મચ્છરોના ઉપદ્રવને અટકાવવાના પાઇલોટ પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો છે

અમદાવાદમાં ડ્રોનની મદદથી મચ્છરોના ઉપદ્રવને અટકાવવાના પાઇલોટ પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં ચા...

નવેમ્બર 11, 2024 7:18 પી એમ(PM)

ધોરડોના સફેદ રણમાં ઉભી કરાયેલ ટેન્ટસિટી ખાતે કચ્છ રણોત્સવ 2024નો પ્રારંભ થયો છે

ધોરડોના સફેદ રણમાં ઉભી કરાયેલ ટેન્ટસિટી ખાતે કચ્છ રણોત્સવ 2024નો પ્રારંભ થયો છે. પ્રવાસીઓ માટે આજથી ટેન્ટ સહિતના ભર...

1 339 340 341 342 343 531

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ