પ્રાદેશિક સમાચાર

માર્ચ 10, 2025 7:44 પી એમ(PM) માર્ચ 10, 2025 7:44 પી એમ(PM)

views 2

અરવલ્લીના મોડાસા ખાતે આવતીકાલથી બે દિવસીય ટેલેન્ટ ટેસ્ટ યોજાશે

અરવલ્લીના મોડાસા ખાતે આવતીકાલથી બે દિવસીય ટેલેન્ટ ટેસ્ટ યોજાશે. રાજ્યની વિવિધ સરકારી જિલ્લાસ્તરની રમતગમત શાળા DLSSમાં વર્ષ 2025-26માં પ્રવેશ માટે આ ટેસ્ટનું આયોજન કરાયું છે, જેમાં 9 અને 11 વર્ષની વયના બાળકો જોડાઈ શકશે. આ ટેસ્ટમાં 30 અને 50 મીટર દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જંપ જેવી સ્પર્ધા યોજાશે. પસંદગ...

માર્ચ 10, 2025 7:43 પી એમ(PM) માર્ચ 10, 2025 7:43 પી એમ(PM)

views 15

દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-2024 માટે અરજીની તારીખ લંબાવીને 17 માર્ચ કરવામાં આવી છે.

દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-2024 માટે અરજીની તારીખ લંબાવીને 17 માર્ચ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ, દિવ્યાંગને નોકરી રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતા તથા પ્લેસમેન્ટ ઓફીસરની રાજ્યકક્ષાના પારિતોષિક આપવાની યોજના અમલી છે. આ યોજના અંતર્ગત અરજી કરવાની તારીખ લંબાવીને ...

માર્ચ 10, 2025 7:41 પી એમ(PM) માર્ચ 10, 2025 7:41 પી એમ(PM)

views 4

રાજ્યભરના મંદિરોમાં ફાગણી પૂનમની ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે

રાજ્યભરના મંદિરોમાં ફાગણી પૂનમની ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.ફાગણી પૂનમના દિવસે ભક્તો, ભગવાન સાથે રંગોથી રમી ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરશે. દ્વારકા જગત મંદિર ખાતે ભક્તો માટે વિશેષ વ્યવસ્થાઓ કરાઇ છે. પદયાત્રીઓ, દ્વારકા પહોંચી રહ્યા છે, ત્યારે તેમની સુવિધાઓ માટે મંડપો, ભોજન-પાણી સહિતની વ્યવસ્થાઓ...

માર્ચ 10, 2025 7:37 પી એમ(PM) માર્ચ 10, 2025 7:37 પી એમ(PM)

views 3

વિધાનસભા ગૃહમાં ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે દરિયાકાંઠા વિસ્‍તારમાં ગુણવત્તાયુકત વીજળી મળે તે માટે સાગરખેડૂ સર્વાંગી વિકાસ યોજના યોજના કાર્યરત છે

વિધાનસભા ગૃહમાં ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે દરિયાકાંઠા વિસ્‍તારમાં ગુણવત્તાયુકત વીજળી મળે તે માટે સાગરખેડૂ સર્વાંગી વિકાસ યોજના યોજના કાર્યરત છે. છેલ્લા બે વર્ષમાં સુરત જિલ્લામાં આ યોજના અંતર્ગત 209 કરોડ 10 લાખ રૂપિયાનો ખર્ચ કરાયો છે. પેટાપ્રશ્નના ઉત્તરમાં શ્રી દેસાઇ એ જણાવ્યું હતું કે, વર્ષ...

માર્ચ 10, 2025 7:31 પી એમ(PM) માર્ચ 10, 2025 7:31 પી એમ(PM)

views 12

રાજ્યની કોઈ એક GIDCને સંપૂર્ણપણે હરિત ઉર્જા આધારિત ઉદ્યોગો ધરાવતી વસાહત બનાવાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, રાજ્યની કોઈ એક GIDCને સંપૂર્ણપણે હરિત ઉર્જા આધારિત ઉદ્યોગો ધરાવતી વસાહત બનાવવાની દિશામાં સરકાર આગળ વધશે. અમદાવાદમાં ભારતીય ઉદ્યોગ મહાસંઘ-CIIની વાર્ષિક બેઠકમાં શ્રી પટેલે જણાવ્યું હતું કે હરિત ઊર્જા- વિનિયોગને વેગ આપવા ઉદ્યોગોને હરિત ઉર્જા પૂરી પાડવાની રાજ્ય સરકા...

માર્ચ 10, 2025 7:29 પી એમ(PM) માર્ચ 10, 2025 7:29 પી એમ(PM)

views 7

હોળી અને ધુળેટીના તહેવારને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા 50 વિશેષ ટ્રન દોડાવાશે

હોળી અને ધુળેટીના તહેવારને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા 50 વિશેષ ટ્રન દોડાવાશે. હોળી નિમિત્તે ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન તરફની ટ્રેનોમાં સુરત અને અમદાવાદથી મોટી સંખ્યામાં લોકો જતાં હોય છે. ત્યારે 50 હૉલિ-ડૅ સ્પેશિયલ ટ્રેનના કુલ 694 ફેરા કરાશે. પ્રવાસીઓની ભીડને કાબૂમાં રાખવા રેલવે તંત્...

માર્ચ 10, 2025 7:25 પી એમ(PM) માર્ચ 10, 2025 7:25 પી એમ(PM)

views 2

હોળી ધૂળેટી પર્વને ધ્યાનમાં રાખી એસ-ટી વિભાગ 1200 જેટલી વધારાની બસો દોડાવશે

હોળી ધૂળેટી પર્વને ધ્યાનમાં રાખી એસ-ટી વિભાગ 1200 જેટલી વધારાની બસો દોડાવશે. હોળી ધૂળેટીના તહેવારોમાં લોકોનો વતને જવા ધસારો રહેતો હોવાથી એસ-ટી વિભાગ દ્વારા વધારાના ફેરાનું આયોજન કરાયું છે. આ તહેવારમાં ડાકોરના રણછોડરાયના દર્શને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોવાથી ડાકોર જવા 500 જેટલી બસો થકી 4 હજાર ...

માર્ચ 10, 2025 2:19 પી એમ(PM) માર્ચ 10, 2025 2:19 પી એમ(PM)

views 6

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગો માટે હરિત ઉર્જા પૂરી પાડવા પર સરકારનું વિશેષ ધ્યાન હોવાનું જણાવ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગો માટે હરિત ઉર્જા પૂરી પાડવા પર સરકારનું વિશેષ ધ્યાન હોવાનું જણાવ્યું છે. અમદાવાદ ખાતે ભારતીય ઉદ્યોગ મહાસંઘ-C.I.I દ્વારા યોજાયેલી વાર્ષિક બેઠકમાં શ્રી પટેલે જણાવ્યું કે ગઈ વાઇબ્રન્ટ સમિટમાં 50 ટકા સમજૂતી કરાર-MOU હરિત ઉર્જા પર થયા હતા. વૈશ્વિક સ્પર્ધામાં ગુણવત્તા પર...

માર્ચ 10, 2025 2:17 પી એમ(PM) માર્ચ 10, 2025 2:17 પી એમ(PM)

views 3

રાજ્યભરમાં હોળી-ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખી G.S.R.T.C. દ્વારા એસ.ટી. બસના વધારાના ફેરા કરાશે.

રાજ્યભરમાં હોળી-ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ- G.S.R.T.C. દ્વારા એસ.ટી. બસના વધારાના ફેરા કરાશે. નિગમ દ્વારા હાલમાં 65 બસના ફેરાનું આયોજન કરાયું છે. જ્યારે ડાકોર જવા 400 જેટલી બસ થકી ત્રણ હજાર ફેરા કરાશે. આ ઉપરાંત ડ્રાઈવર અને કન્ડક્ટરોએ પણ આગામી ચાર દિવસ સુધી પોતાની ...

માર્ચ 10, 2025 2:15 પી એમ(PM) માર્ચ 10, 2025 2:15 પી એમ(PM)

views 4

બોટાદમાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી સાળંગપુર ધામમાં 14 માર્ચે પૂનમના દિવસે રાજ્યનો સૌથી મોટો રંગોત્સવ ઉજવાશે

બોટાદ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી સાળંગપુર ધામમાં 14 માર્ચે પૂનમના દિવસે રાજ્યનો સૌથી મોટો રંગોત્સવ ઉજવાશે. બોટાદના અમારા પ્રતિનિધિ પ્રકાશ ભિમાણી જણાવે છે, હોળીના દિવસે હનુમાન દાદાને વિશેષ શણગારની સાથે સાત પ્રકારના 51 હજાર કિલો રંગ અર્પણ કરાશે. આ રંગોત્સવમાં 11-થી વધુ દેશ સહિત રાજ્યભર અને અન્ય ર...