એપ્રિલ 8, 2025 7:51 પી એમ(PM)
8
અમદાવાદમાં યોજાયેલી કોંગ્રેસની કેન્દ્રીય કાર્યકારિણી સમિતિની બેઠકમાં પક્ષના પુનર્ગઠન સહિતના મુદ્દે ચર્ચા થઈ
કોંગ્રેસની સર્વોચ્ચ નિર્ણય લેતી વિસ્તૃત કેન્દ્રીય કાર્યકારિણી સમિતિની બેઠક અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે યોજાઈ હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને AICCના મહાસચિવ કે.સી. વેણુગોપાલે જણાવ્યું હતું કે આજની બેઠકમાં પક્ષને લગતી અનેક ચર્ચાઓ થઈ હતી. તેમણે કહ્યું કે પાર્ટીના સભ્યોએ સરદાર વ...