માર્ચ 17, 2025 2:48 પી એમ(PM) માર્ચ 17, 2025 2:48 પી એમ(PM)
6
કચ્છના ભુજમાં રણકાંધી વિસ્તારના આકાશમાં મોડીરાત્રે ત્રણ વાગીને બાર મિનિટે અદભૂત પ્રકાશિત ચમકારો જોવા મળ્યો
કચ્છના ભુજમાં રણકાંધી વિસ્તારના આકાશમાં મોડીરાત્રે ત્રણ વાગીને બાર મિનિટે અદભૂત પ્રકાશિત ચમકારો થયો હતો. તારો ખરવા જેવી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. આ મુદ્દે ખગોળશાસ્ત્રીઓએ કહ્યું, આકાશમાં ઉલ્કા પડવાની ઘટના હોઈ શકે છે, ત્યારે આ અદભુત આકાશી ચમકારાથી લોકો અચંબિત થયા હતા. અમારા કચ્છના પ્રતિનિધિ ...