માર્ચ 18, 2025 7:59 એ એમ (AM) માર્ચ 18, 2025 7:59 એ એમ (AM)
33
ગુનાહિત ઇતિહાસ ધરાવતા અસામાજિક તત્વો સામે આજથી જ પગલાં લેવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આદેશ
રાજ્યના કાયદા અને વ્યવસ્થા અંગે યોજાયેલી બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને અનેક આદેશ આપ્યા છે. તેમણે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના આદેશથી 100 કલાકમાં તૈયાર કરાયેલી અસામાજિક તત્વોની યાદી પર પગલા લેવા આદેશ આપ્યો છે. શ્રી સંઘવીએ ગુનાહિત ઇતિહાસ ધરાવતા અસામાજિક તત્વો સામે આજથી જ પગલાં લ...