પ્રાદેશિક સમાચાર

માર્ચ 18, 2025 3:17 પી એમ(PM) માર્ચ 18, 2025 3:17 પી એમ(PM)

views 8

આંતરરાજ્ય પ્રવાસનને વેગ આપવાના હેતુથી દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે આંતરરાજ્ય એરપોર્ટ બનાવાની કામગીરી શરૂ

આંતરરાજ્ય પ્રવાસનને વેગ આપવાના હેતુથી દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે આંતરરાજ્ય હવાઈ મથક બનાવાની કામગીરી શરૂ કરાઇ છે. આજે વિધાનસભામાં રાજ્યના નાગરિક ઉડ્ડયન મંત્રી બલવંતસિંહરાજપૂતે જણાવ્યું કે દાહોદમાં વિકસાવવામાં આવનાર હવાઈમથકમાં ખાનગી જમીનનો સમાવેશથતો નથી, 100 ટકા સરકારી જમીન મેળવવામાં આવશે. વ્હાલીદીકરી ...

માર્ચ 18, 2025 2:06 પી એમ(PM) માર્ચ 18, 2025 2:06 પી એમ(PM)

views 2

ગુજરાત વિધાનસભા ખાતે આજે ધારાસભ્યો અને પત્રકારો માટે ચાર દિવસનાં હેલ્થ ચેકઅપ કેમ્પનો પ્રારંભ થયો

ગુજરાત વિધાનસભા ખાતે આજે ધારાસભ્યો અને પત્રકારોમાટે ચાર દિવસનાં હેલ્થ ચેકઅપ કેમ્પનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે, બિમાર થયા પછી નહીંપરંતુ તેના પહેલા રોગની તપાસ થઈ જાય તે  ખૂબ જરૂરી છે.‌ આકૅમ્પમાં ઓપીડી ચેકઅપ સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો દ્વારા ...

માર્ચ 18, 2025 9:40 એ એમ (AM) માર્ચ 18, 2025 9:40 એ એમ (AM)

views 3

નાગપુરના મહલ વિસ્તારમાં ગઈકાલે સાંજે બે જૂથો વચ્ચે તણાવ સર્જાયો

મહારાષ્ટ્રમાં, મધ્ય નાગપુરના મહલ વિસ્તારમાં ગઈકાલે સાંજે બે જૂથો વચ્ચે તણાવ સર્જાયો હતો. ધાર્મિક પ્રતિકોની તોડફોડની અફવાઓ ફેલાયા બાદ બંને જૂથો વચ્ચે સાંપ્રદાયિક તણાવ સર્જાયો હતો, જેના પરિણામે કેટલાક અસામાજિક ટોળા દ્વારા પથ્થરમારો અને વાહનોને સળગાવવામાં આવ્યા હતા. રમખાણોને કાબૂમાં લેવા માટે તૈનાત પોલ...

માર્ચ 18, 2025 8:50 એ એમ (AM) માર્ચ 18, 2025 8:50 એ એમ (AM)

views 3

પંચમહાલમાં હાલોલ જીઆઇડીસી ખાતે પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉત્પાદન સંગ્રહ વેચાણ અને ઉપયોગના નિયંત્રણ માટે જિલ્લા કલેકટરે કાર્યદળની રચના

પંચમહાલ જિલ્લા સહિત હાલોલ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ જીઆઇડીસી ખાતે પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉત્પાદન સંગ્રહ વેચાણ અને ઉપયોગના નિયંત્રણ માટે જિલ્લા કલેકટરે કાર્યદળની રચના કરી છે. આ દળ સિંગલ યુઝ પ્લાસ્ટિક થેલી બનાવતા ઉત્પાદકોની તપાસ કરીને કાર્યવાહી કરશે.

માર્ચ 18, 2025 8:43 એ એમ (AM) માર્ચ 18, 2025 8:43 એ એમ (AM)

views 4

અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર આઠેક મહિના પછી ધરતી પર પરત ફરશે

અવકાશમાં ફસાયેલાં અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર આઠેક મહિના પછી ધરતી પર પરત ફરશે. આ ઘટના અંગે રાજ્ય સરકારના વિજ્ઞાન અને ટેક્નોલૉજી વિભાગના વડા નરોત્તમ સાહુએ અવકાશયાત્રીઓના ધરતી પર પરત ફરવા અંગેની પ્રક્રિયા અંગે માહિતી આપી હતી

માર્ચ 18, 2025 8:42 એ એમ (AM) માર્ચ 18, 2025 8:42 એ એમ (AM)

views 6

રાજ્યમાં સમાન નાગરિક સંહિતા-U.C.C. માટે રચાયેલી સમિતિનાં સભ્ય ગીતા શ્રોફ અને દક્ષેશ ઠાકરે વડોદરાની મુલાકાત લીધી

રાજ્યમાં સમાન નાગરિક સંહિતા-U.C.C. માટે રચાયેલી સમિતિનાં સભ્ય ગીતા શ્રોફ અને દક્ષેશ ઠાકરે વડોદરાની મુલાકાત લીધી. બંને સભ્યોએ શહેરના ધાર્મિક, સામાજિક અગ્રણીઓ તથા બુદ્ધિજીવીઓના પ્રતિભાવ મેળવ્યા અને પરામર્શ કર્યો હતો. બેઠક અંગે સમિતિના સભ્ય દક્ષેશ ઠાકરે કહ્યું, સમાન નાગરિક સંહિતા એ કોઇ ધર્મ કે સમાજના ર...

માર્ચ 18, 2025 8:15 એ એમ (AM) માર્ચ 18, 2025 8:15 એ એમ (AM)

views 10

ધોલેરા SIR સંપૂર્ણ રીતે કાર્યરત્ થતાં આઠ લાખ જેટલી રોજગારીનું સર્જન થશે

ધોલેરા SIR સંપૂર્ણ રીતે કાર્યરત્ થતાં આઠ લાખ જેટલી રોજગારીનું સર્જન થશે. વિધાનસભા ગૃહમાં ધોલેરા અંગેના પ્રશ્નોનો જવાબ આપતા રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે ધોલેરા SIR ખાતે ટાટા પાવર દ્વારા ૩૦૦ મેગા વોટનો સોલાર પ્લાન્ટ પ્રસ્થાપિત કરાયો છે. સમગ્ર દેશમાં પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન...

માર્ચ 18, 2025 8:12 એ એમ (AM) માર્ચ 18, 2025 8:12 એ એમ (AM)

views 4

A.T.S. અને D.R.I.એ અમદાવાદના એક એપાર્ટમૅન્ટમાંથી 90 કિલોનું સોનું કબજે કર્યું

અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા એક એપાર્ટમૅન્ટમાંથી 83 કરોડ રૂપિયાનું સોનું કબજે કરાયું છે. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે, આતંકવાદ વિરોધી દળ- A.T.S. અને ડિરેક્ટોરેટ ઑફ રેવન્યૂ ઇન્ટેલિજૅન્સ- D.R.I.ની ટુકડીએ પાલડીના આવિષ્કાર એપાર્ટમૅન્ટ અને તેની નજીક આવેલા એક બંગલામાં દરોડા પાડ્યા હતા. દરમિયાન 9...

માર્ચ 18, 2025 8:02 એ એમ (AM) માર્ચ 18, 2025 8:02 એ એમ (AM)

views 3

ભાવનગરની ગઢેચી નદી પાસેનાં ગેરકાયદે 811 જેટલા દબાણને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ

ભાવનગરની ગઢેચી નદી પાસેનાં ગેરકાયદે 811 જેટલા દબાણને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. પાંચ દિવસમાં તમામ ગેરકાયદે દબાણ દૂર કરાશે તેમ મહાનગરપાલિકાનાં અધિકારી મહિપાલસિંહ ગોહિલે જણાવ્યું હતું

માર્ચ 18, 2025 8:01 એ એમ (AM) માર્ચ 18, 2025 8:01 એ એમ (AM)

views 2

વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલની માંગણી સાથે રાજ્યના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર

વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલની માંગણી સાથે રાજ્યના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર છે. ત્યારે ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારી સંગઠનના આગેવાન રણજીતસિંહ મોરીએ જણાવ્યું હતું કે, આરોગ્યકર્મીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ યથાવત્ છે. કર્મચારીઓ ગાંધી ચિંધ્યા માંર્ગે આંદોલન કરી રહ્યા છે.. તેમણે કહ્યું કે પગાર...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.