ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 19, 2024 7:42 પી એમ(PM)

ગામડાઓને વધુ સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા માટે આજથી રાજ્યવ્યાપી ​“આપણું શૌચાલય, આપણું ગૌરવ” અભિયાનનો પ્રારંભ

રાજ્યના ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે ગામડાઓને વધુ સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા માટે આજથી રાજ્યવ્યાપી “આપણું શૌચ...

નવેમ્બર 19, 2024 7:39 પી એમ(PM)

રાજ્યના આરોગ્ય વિભાગે પીએમજેએવાય યોજનામાંથી અમદાવાદનીખ્યાતિ હૉસ્પિટલ સહિત સાત હૉસ્પિટલને સસ્પેન્ડ કરી

અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલ ગેરરીતિ બાદ સરકારે કાર્યવાહી કરી છે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે ...

નવેમ્બર 19, 2024 7:36 પી એમ(PM)

રાજ્યમાં સુધારેલ બિનખેતી પરવાનગીની પ્રક્રિયા ત્વરિત અને પારદર્શક બનાવવા રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

રાજ્યમાં બિનખેતી થયેલી હોય તેવી જમીન પુનઃહેતુફેર માટે આવેત્યારે પ્રવર્તમાન જંત્રી કિંમતના 10 ટકા વસૂલ કરીને જમીન...

નવેમ્બર 19, 2024 7:31 પી એમ(PM)

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ‘છેલ્લા 10 વર્ષમાં 35 હજાર કરોડ રૂપિયાના કેફી પદાર્થ પકડવામાં સફળતા મળી.’

માદકપદાર્થના દૂષણને ડામવાના પ્રયાસના ભાગરૂપે છેલ્લા 10 વર્ષમાં 5 લાખ 45 હજારથી વધુમાદકપદાર્થો જપ્ત થયા છે.’ તેમણે ઉ...

નવેમ્બર 19, 2024 7:28 પી એમ(PM)

સાબરકાંઠામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ‘દૂધ ઉત્પાદનના વ્યવસાયનો સૌથી વધુ લાભ દેશને થાય તે માટે સરકાર પ્રતિબદ્ધ’

કેન્દ્રીયગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે રાજ્યની મુલાકાતના બીજા દિવસે વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સ...

નવેમ્બર 19, 2024 3:40 પી એમ(PM)

રાજકોટ નાગરીક સહકારી બેંકની યોજાયેલી ચૂંટણી માટે આજે સવારે મતગણતરી પૂર્ણ થતા સહકાર પેનલના કુલ 15 ઉમેદવારોનો વિજય થયો છે

રાજકોટ નાગરીક સહકારી બેંકની યોજાયેલી ચૂંટણી માટે આજે સવારે મતગણતરી પૂર્ણ થતા સહકાર પેનલના કુલ 15 ઉમેદવારોનો વિજય ...

નવેમ્બર 19, 2024 3:37 પી એમ(PM)

અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલ ગેરરીતિ બાદ સરકારે કાર્યવાહી કરી છે

અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલ ગેરરીતિ બાદ સરકારે કાર્યવાહી કરી છે.ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છ...

નવેમ્બર 19, 2024 3:34 પી એમ(PM)

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં દાંડી કુટિર ખાતે ટપાલ ટિકિટોના પ્રદર્શન “ફિલાવિસ્ટા 2024”નું ઉદ્ઘાટન કર્યું હતું

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં દાંડી કુટિર ખાતે ટપાલ ટિકિટોના પ્રદર્શન “ફિલાવિસ્ટ...

નવેમ્બર 19, 2024 3:31 પી એમ(PM)

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે 50મા અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન અધિવેશનનું ઉદ્ઘાટન કર્યું હતું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે 50મા અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન અધિવેશનનું ઉદ્ઘાટન કર્યું હતું. પોલીસ...

નવેમ્બર 19, 2024 3:27 પી એમ(PM)

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે સાબરકાંઠાના હાજીપુરામાં કેટલફીડ પ્લાન્ટનું લોકાપર્ણ કર્યું

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે સાબરકાંઠાના હાજીપુરામાં કેટલફીડ પ્લાન્ટનું લોકાપર્ણ કર્યું. પશુપાલકોની માં...

1 321 322 323 324 325 529

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ