માર્ચ 20, 2025 2:34 પી એમ(PM) માર્ચ 20, 2025 2:34 પી એમ(PM)
2
આજે વિશ્વ ચકલી દિવસ પ્રસંગે ડાંગ જિલ્લાના વન વિભાગ દ્વારા બર્ડ ફેસ્ટનું આયોજન
આજે વિશ્વ ચકલી દિવસ પ્રસંગે ડાંગ જિલ્લાના વન વિભાગ દ્વારા “બર્ડ ફેસ્ટ-૨૦૨૫”ની ઉજવણીના ભાગરૂપે 18 અને 19 માર્ચનાં રોજ બર્ડ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. કિલાદ કેમ્પ સાઇટ ખાતે યોજાયેલા આ બર્ડ ફેસ્ટમાં મદદનીશ વન સંરક્ષક આરતી ડામોરે વન્ય જીવ સૃષ્ટિની અગત્યતા તથા સાતત્યપૂર્ણ પર્યાવરણ પર ભાર મૂક્યો ...