માર્ચ 21, 2025 9:35 એ એમ (AM) માર્ચ 21, 2025 9:35 એ એમ (AM)
3
રાજ્યના ખેલાડીઓએ ગત બે વર્ષમાં રાષ્ટ્રીય કક્ષાએ 808 અને આંતર-રાષ્ટ્રીય કક્ષાએ 104 ચંદ્રક જીત્યા.
ગુજરાત વિધાનસભામાં ગઈકાલે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગની માગણીઓ પસાર કરવામાં આવી. માગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા રમતગમત રાજ્યમંત્રી હર્ષ સઘવીએ ગૃહમાં જણાવ્યું કે, ‘રાજ્યના ખેલાડીઓએ ગત બે વર્ષમાં રાષ્ટ્રીય કક્ષાએ 808 અને આંતર-રાષ્ટ્રીય કક્ષાએ 104 ચંદ્રક જીત્યા છે.’ગુજરાત સૌથી વધુ રોક...