પ્રાદેશિક સમાચાર

એપ્રિલ 23, 2025 3:23 પી એમ(PM)

views 20

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં ત્રણ ગુજરાતીના મૃત્યુ થયા છે : રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલા અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું, કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે. આ હુમલામાં ત્રણ ગુજરાતીના મૃત્યુ થયા છે. તમામ મૃતકોના મૃતદેહ લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.

એપ્રિલ 23, 2025 3:20 પી એમ(PM)

views 10

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં ભાવનગરના પિતા-પુત્રનું મોત નીપજ્યું

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં ભાવનગરના પિતા-પુત્રનું મોત નીપજ્યું છે. જ્યારે એક પ્રવાસી ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોના મૃતદેહ અને ઈજાગ્રસ્ત તેમ જ જિલ્લાના 17 નાગરિકોને પરત લાવવા વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર ભાવનગરના પ્રવાસીઓ સાથે સતત સંપર્કમાં છે તેમ જિલ્લા કલેક્ટર ડૉક્ટર મનીષ...

એપ્રિલ 23, 2025 3:18 પી એમ(PM)

views 7

પંચમહાલના ગોધરાના રિંછરોટા ગામ પાસેના માર્ગ પર સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના મોત

પંચમહાલના ગોધરાના રિંછરોટા ગામ પાસેના માર્ગ પર સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા છે. પંચમહાલના અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે, શહેરાના ડેમલી ગામના સ્થાનિક પોતાના બે પુત્ર સાથે બાઈક પર રિંછરોટા ગામ પાસેથી પસાર થતા હતા. દરમિયાન સામેથી આવેલી અન્ય બાઈક સાથે ટક્કર થતાં બંને બાઈકચાલકના ઘટ...

એપ્રિલ 23, 2025 9:19 એ એમ (AM)

views 10

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં અધ્યક્ષસ્થાને આઇસીએઆઇ મીટ યોજાઇ

સીએમના અધ્યક્ષ સ્થાને આઇસીએઆઇ મીટ યોજાઇ  ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)ની વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલ (WIRC) ની અમદાવાદ બ્રાન્ચ દ્વારા અમદાવાદ રિવર ફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે CA મેમ્બર્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ CA મેમ્બર્સ મીટમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રા...

એપ્રિલ 23, 2025 7:53 એ એમ (AM)

views 10

ચાર દાયકા બાદ તાપીમાં 50થી વધુ ગામમાં ઉકાઈ બંધનું પાણી આવતાં લોકોએ નવા નીરના વધામણાં કર્યા

તાપીમાં 50થી વધુ ગામમાં ચાર દાયકા બાદ ઉકાઈ બંધનું પાણી આવતા ગ્રામજનોએ આદિવાસી પરંપરા મુજબ પાણીનાં વધામણાં કર્યા હતા. સોનગઢ તાલુકામાં આવેલા આ ગામોમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં નદી, નાળા અને તળાવ સુકાઈ જતાં હોવાથી લોકો ઉનાળું પાક લઈ શકતા નથી. જોકે, હવે ઉકાઈ બંધમાંથી પાણી છોડાતા 54 જેટલા ગામની મુશ્કેલી...

એપ્રિલ 23, 2025 7:52 એ એમ (AM)

views 16

આગામી બે દિવસ દરમિયાન રાજ્યમાં ગરમી વધવાની હવામાન વિભાગે આગાહી કરી

હવામાન વિભાગે રાજ્યમાં આગામી બે ત્રણ દિવસ દરમિયાન તાપમાનનો પારો ઉંચે જવાની આગાહી કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે વિગતો આપતાં જણાવ્યું હતું કે દિવસ દરમિયાન રાજ્યનું હવામાન સૂંકૂ રહેશે. છેલ્લા 24 કલાકમાં રાજકોટ અને અમરેલી ખાતે મહતમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે અમદાવા...

એપ્રિલ 23, 2025 7:50 એ એમ (AM)

views 10

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રી મંડળની બેઠક યોજાશે. આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા હાથ ધરાશે. જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં ગુજરાતના યાત્રીઓની સ્થિતિ અંગેની ચર્ચા હાથ ધરાશે. આ ઉપરાંત ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી સહિતના મુદ્દાઓની ચર્ચાની શ...

એપ્રિલ 23, 2025 7:47 એ એમ (AM)

views 23

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૂળ સુરતના એક પ્રવાસીનું મોત અને ભાવનગરના એક પરિવારના ત્રણ સહિત ચાર પ્રવાસીઓ ઇજાગ્રસ્ત

જમ્મુ અને કાશ્મીરમાં, અનંતનાગ જિલ્લાના પહેલગામ વિસ્તારમાં ગઇકાલે આતંકવાદીઓએ પ્રવાસીઓના એક જૂથ પર કરેલ હુમલામાં મુળ સુરતના એક પ્રવાસીનું મોત નીપજ્યું છે. જ્યારે ભાવનગરના એક જ પરિવારના ત્રણ સહિત ચાર પ્રવાસીઓ ઘાયલ થયા છે અમારા સુરતના પ્રતિનિધિ લોપ દરબારના જણાવ્યા અનુસાર પહેલગાવના બૈસરનમાં ગઇકાલે આતંકીઓ...

એપ્રિલ 22, 2025 7:34 પી એમ(PM)

views 11

રાજ્યમાં આગામી બે દિવસમાં ગરમી વધવાની હવામાન ખાતાની આગાહી.

રાજ્યમાં આગામી 48 કલાકમાં મહતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની, હવામાન વિભાગે આગાહી કરી છે.આ સમયગાળા દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગરમ અને ભેજવાળું વાતાવરણરહેશે તેમ  હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રયયાદવે જણાવ્યું હતું.

એપ્રિલ 22, 2025 7:31 પી એમ(PM)

views 48

બનાસ ડેરીએ દેશનુંપ્રથમ સ્વદેશી સિમેન સેક્સ શોર્ટિંગ મશીન વિકસાવ્યું.

બનાસ ડેરીએ દેશનું પ્રથમ સ્વદેશી સિમેન સેક્સ શોર્ટિંગ મશીનવિકસાવ્યું છે. આ મશીનના કારણે વાછરડીની જન્મની શક્યતામાં 90 ટકાનો વધારો થશે. આસંશોધનથી રાજ્યમાં દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ થશે તેમ બનાસ ડેરીના અધ્યક્ષ શંકર ચૌધરીએજણાવ્યું હતું

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.