પ્રાદેશિક સમાચાર

એપ્રિલ 26, 2025 7:29 એ એમ (AM)

views 10

સૌરાષ્ટ્ર કચ્છમાંથી એક વર્ષમાં 271 કરોડથી વધુની વિજચોરી ઝડપાઈ

પશ્ચિમ ગુજરાત વિજકંપની લિમિટેડ દ્વારા એપ્રિલ 2024થી માર્ચ 2025ના નાણાકિય વર્ષ દરમિયાન 271 કરોડ રૂપિયા કરતાં વધુની વિજચોરી ઝડપવામા આવી છે. છેલ્લા એક વર્ષ દરમિયાન સૌરાષ્ટ્ર- કચ્છમાં વીજ ચેકિંગ દરમિયાન કુલ ચાર લાખ 74 હજાર 347 વીજ જોડાણોની તપાસ કરવામાં આવી હતી જેમાંથી 63 હજાર 198 વીજ જોડાણમાં ગેરરીતી ઝડ...

એપ્રિલ 26, 2025 7:25 એ એમ (AM)

views 18

આવતીકાલે પ્રધાનમંત્રી મન કી બાત કાર્યક્રમ રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 121મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ...

એપ્રિલ 26, 2025 7:23 એ એમ (AM)

views 21

આણંદ જિલ્લાને કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ

આણંદ જિલ્લાને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કરોડો રૂપિયાની વિવિધ વિકાસકાર્યોની ભેટ આપવામાં આવી. જેમાં ઉમરેઠમાં 59 કરોડ 75 લાખ રૂપિયાની વિવિધ 36 જેટલી પરિયોજનાઓની ભેટ આપી. શ્રી પટેલે ઉમરેઠ ખાતેથી 16 કરોડ 84 લાખ રૂપિયાના 10 કામોનું ઈ ખાતમુહૂર્ત અને 42 કરોડ 90 લાખ રૂપિયાના 26 કામોનું ઇ લોકાર...

એપ્રિલ 25, 2025 7:45 પી એમ(PM)

views 9

પ્રસાર ભારતીના ઓટીટી પ્લેટફોર્મ વેવ્ઝને 20 લાખથી વધુ ડાઉનલોડ્સ સાથે લોકોનો વ્યાપક આવકાર

દૂરદર્શન અને આકાશવાણીના સમૃદ્ધ વારસાને ઉજાગર કરતાં પ્રસાર ભારતીના ઓટીટી પ્લેટફોર્મ વેવ્ઝને લોકોનો વ્યાપક આવકાર મળ્યો છે. દૂરદર્શન અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા આકાશવાણી અમદાવાદના કાર્યાલય અધ્યક્ષ એન. એલ. ચૌહાણે જણાવ્યું કે, વેવ્ઝ- ફેમિલી એન્ટરટેઈનમેન્ટ કી નયી લહેર" ટેગલાઇન હેઠળ આ પ્લેટફોર્મ 2...

એપ્રિલ 25, 2025 7:44 પી એમ(PM)

views 16

આણંદમાં વર્ષ 2019ના દુષ્કર્મ અને હત્યાના આરોપીને બંને કેસમાં ફાંસીની સજા

આણંદની ખંભાત સેશન્સ અદાલતે દુષ્કર્મ અને હત્યાના આરોપીને બે ફાંસીની સજા કરી છે. સત્તાવાર યાદી મુજબ, ઑક્ટોબર 2019ના આ ગુનામાં સામેલ આરોપીને આજે ખંભાત સેશન્સ અદાલતે દોષી ઠેરવ્યો અને બે ફાંસીની સજા સંભળાવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ કેસમાં પીડિતા અને તેમનાં પરિવારને ન્યાય અપાવવામાં યોગદાન આપનારા ...

એપ્રિલ 25, 2025 3:09 પી એમ(PM)

views 9

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાની ઘટનાનો વિવિધ જિલ્લામાં વિરોધ કરાયો

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાની ઘટનાનો વિવિધ જિલ્લામાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. અરવલ્લીના વેપારીઓએ આજે બંધ પાળી વિરોધ દર્શાવ્યો છે. સાબરકાંઠાના હિમ્મતનગર, પ્રાન્તિજ અને તલોદમાં આજે સજ્જડ બંધ પાળવામાં આવ્યું. ઈડર અને વડાલીમાં ગઈકાલે લોકોએ મીણબત્તી સાથે રેલી યોજી વિરોધ વ્યક્ત કર્યો હત...

એપ્રિલ 25, 2025 3:07 પી એમ(PM)

views 10

રાજ્યમાં આગામી ત્રણ દિવસ બાદ મહત્તમ તાપમાનમાં બે-થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધારો થવાની આગાહી

રાજ્યમાં આગામી ત્રણ દિવસ બાદ મહત્તમ તાપમાનમાં બે-થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધારો થવાની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આ ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં મોટો કોઈ ફેરફાર નહીં થાય. જ્યારે રાજ્યના કેટલાક ભાગ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી સાત દિવસ મહત્તમ તાપમાન 40થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છ...

એપ્રિલ 25, 2025 3:06 પી એમ(PM)

views 9

શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોરે આજે મહીસાગરમાં પ્રાણીઓ માટેની રસીની વાનનું લોકાર્પણ કર્યું.

શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોરે આજે મહીસાગરમાં પ્રાણીઓ માટેની રસીની વાનનું લોકાર્પણ કર્યું. મધ્ય ગુજરાત વીજ કંપનીના સંસ્થા પિત સામાજીક જવાબદારી- C.S..R ભંડોળમાંથી 20 લાખ રૂપિયાની કિંમતની આ વાન પશુપાલન વિભાગને આપવામાં આવી છે. આ વાન થકી જિલ્લાના છ તાલુકાના અંદાજે સાત લાખ પશુઓને વિવિધ પ્રકારની બીમાર...

એપ્રિલ 25, 2025 9:55 એ એમ (AM)

views 15

સમગ્ર રાજ્યમાં ચાર દિવસ બાદ ગરમી વધવાની આગાહી

ગુજરાતમાં હાલ પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશામાંથી પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી દરિયાકાંઠાના વિસ્તારો સહિત સમગ્ર રાજ્યમાં ચાર દિવસ બાદ ગરમી વધવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી ચાર દિવસ રાજ્યનાં શહેરોમાં મહત્તમ તાપમાન 40થી 42 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની આગાહી છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યનાં છ શહેર...

એપ્રિલ 25, 2025 9:54 એ એમ (AM)

views 13

બોરસદના કાલુ ગામમાં 66 વોટ સબસ્ટેશનનું ખાતમુર્હૂત કરાયું

ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (જેટકો) હસ્તકના આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કાલુ ગામ ખાતેના 66 કિલો વોટ સબસ્ટેશનનું ખાતમુહૂર્ત નાયબ મુખ્યદંડક રમણભાઈ સોલંકીએકર્યું છે. આ પ્રસંગે તેઓએ જણાવ્યું કે, અંદાજિત ૧૨.૫૦ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થનાર સબસ્ટેશન થકી બોરસદ તાલુકાના કાલુ ગામ સહિત આજ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.