પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 2, 2026 7:40 પી એમ(PM)

views 10

રાજ્યમાં લીલું આવરણ વધારવા 185 નદીના બંને કાંઠાની જમીન પર વૃક્ષ ઉછેર ઝૂંબેશ હાથ ધરાશે

રાજ્યની 185 નદીના બંને કાંઠાની જમીન પર વનવિભાગ દ્વારા “વૃક્ષ ઉછેર ઝૂંબેશ” હાથ ધરાશે. રાજ્યમાં લીલું આવરણ વધારવા લેવાયેલા સરકારના આ નિર્ણય અંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું, વૃક્ષ ઉછેર પહેલા સિમાંકન – ભૌગોલિક માહિતી પ્રણાલિ - G.I.S. માપણી કરીને કાર્યક્ષેત્ર અને જમીનની ઓળખ કરાશે. તે...

જાન્યુઆરી 2, 2026 7:39 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના ફ્લાવર શૉને સર્જનાત્મકતાની સાથે લોકભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સર્જનાત્મકતા, સતત વિકાસ અને લોક ભાગીદારીને એકસાથે લાવવા અમદાવાદમાં યોજાયેલા ફ્લાવર શૉની નોંધપાત્ર ભૂમિકાની પ્રશંસા કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, આ આયોજન શહેરની જીવંત ભાવના અને પ્રકૃતિ પ્રત્યે પ્રેમને દર્શાવે છે. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું,...

જાન્યુઆરી 2, 2026 7:38 પી એમ(PM)

views 8

ગાંધીનગરમાં ST નિગમના ત્રણ હજાર 84 ચાલક અને એક હજાર 658 જેટલા મદદનીશ કક્ષાના ઉમેદવારને નિમણૂકપત્ર એનાયત

ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા ત્રણ હજાર 84 ચાલક અને એક હજાર 658 જેટલા મદદનીશ કક્ષાના ઉમેદવારને નિમણૂકપત્ર અપાયા. મહાત્મા મંદિર ખાતે યોજાયેલા નિમણૂકપત્ર એનાયત સમારોહમાં ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ કર્મચારીઓને મુશ્કેલીઓનો શાંત મગજથી સામનો કરી પોતાની જવાબદારી નિભાવવા...

જાન્યુઆરી 2, 2026 7:37 પી એમ(PM)

views 5

શહેરો પર ભારણ ઘટાડવા રાજ્યમાં પાંચ “સૅટેલાઈટ નગર” બનાવાશે – રાજ્ય સરકારનો નિર્ણય

રાજ્યમાં પાંચ “સૅટેલાઈટ ટાઉન એટલે કે નગર”ની બૃહદ યોજના બનાવવા સરકારે દરખાસ્ત રજૂ કરીને રાષ્ટ્રીય અને આંતર-રાષ્ટ્રીય સ્તરના અનુભવ ધરાવતા શહેરી આયોજકોને આમંત્રણ આપ્યું છે. શહેરી વિકાસ વર્ષ 2025માં ‘અર્નિંગ વૅલ-લિવિંગ વૅલ’ના મંત્રને સાકાર કરવાના ઉદ્દેશથી વર્ષ 2030 સુધીમાં સાણંદ, કલોલ, સાવલી, બારડોલી અન...

જાન્યુઆરી 2, 2026 7:35 પી એમ(PM)

views 6

જામનગરમાં ગેરકાયદે રહેતા પાંચ બાંગ્લાદેશી પકડાયા

જામનગર પોલીસના સ્પેશિયલ ઑપરેશન ગૃપ – SOG-એ ગેરકાયદે રીતે રહેતા પાંચ બાંગ્લાદેશી નાગરિકની અટકાયત કરી છે. SOG-એ સ્વસ્તિક માર્બલની સામે એક ઘરમાં દરોડા પાડી આ પાંચેય લોકોને પકડ્યા હતા. તેમની તપાસ કરતાં તેઓ પરવાનગી વગર ભારતમાં આવ્યા હોવાનું જણાયું હતું

જાન્યુઆરી 2, 2026 7:34 પી એમ(PM)

views 8

IIM પરિસરમાં અમદાવાદની પ્રથમ “Next Gen” ટપાલ કચેરીનો પ્રારંભ

અમદાવાદમાં આજે પહેલી “આગામી પેઢી- Next Gen”ની વિષયવસ્તુ આધારિત ટપાલ કચેરીનું ઉદ્ઘાટન કરાયું. શહેરમાં ભારતીય વ્યવસ્થાપન સંસ્થા – IIMના પરિસરમાં શરૂ થયેલી કચેરીમાં પાર્સલ પર 10 ટકા વિશેષ છૂટ, વાયફાય, અલ્પાહારગૃહ અને નાના પુસ્તકાલય જેવી સુવિધા હશે. ટપાલ કચેરીનું ઉદ્ઘાટન કરનારા મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ ગણ...

જાન્યુઆરી 2, 2026 4:36 પી એમ(PM)

views 11

રાજ્યના ખેડૂતોએ રવિ મોસમમાં ઘઉં, ચણા અને મકાઈ જેવા પાકનું વિક્રમી વાવેતર કર્યું.

રાજ્યના ખેડૂતોએ રવિ મોસમમાં ઘઉં, ચણા અને મકાઈ જેવા પાકનું વિક્રમી વાવેતર કર્યું છે. આ મોસમમાં સામાન્ય વાવેતરની સરખામણીએ અત્યાર સુધીમાં 96 ટકા એટલે કે, 44 લાખ 74 હજાર હૅક્ટરમાં વાવેતર સંપન્ન થયું છે. આ સાથે જ પ્રવર્તમાન મોસમમાં ચણાના વાવેતરમાં 13 ટકા અને બટેકાના વાવેતરમાં 18 ટકા વૃદ્ધિ નોંધાઈ છે.રવિ ...

જાન્યુઆરી 2, 2026 4:33 પી એમ(PM)

views 34

મહેસાણામાં ખેડૂત તાલીમ કેન્દ્રમાં દર ગુરુવારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે એક વેચાણ કેન્દ્ર શરૂ કરાયું.

મહેસાણામાં ખેડૂત તાલીમ કેન્દ્રમાં દર ગુરુવારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે એક વેચાણ કેન્દ્ર શરૂ કરાયું છે.જ્યાં પ્રાકૃતિક રીતે ઉગાડેલા શાકભાજી, ફળો અને ધાન્ય પાકો તેમજ જ્યુસનું ખેડૂતો વેચાણ કરે છે. પ્રાકૃતિક ખેતીના લાભ અંગે જાગૃતિ ફેલાવવા અહીં “હું પણ પ્રાકૃતિક ખેતી કરીશ” એવા સૂત્રો સાથે બનાવાયેલ...

જાન્યુઆરી 2, 2026 4:23 પી એમ(PM)

views 6

રાજ્યમાં પાંચ “સૅટેલાઈટ ટાઉન”ની બૃહદ યોજના બનાવવા સરકારે દરખાસ્ત રજૂ કરીને રાષ્ટ્રીય અને આંતર-રાષ્ટ્રીય સ્તરના શહેરી આયોજકોને આમંત્રણ આપ્યું.

રાજ્યમાં પાંચ “સૅટેલાઈટ ટાઉન”ની બૃહદ યોજના બનાવવા સરકારે દરખાસ્ત રજૂ કરીને રાષ્ટ્રીય અને આંતર-રાષ્ટ્રીય સ્તરના અનુભવ ધરાવતા શહેરી આયોજકોને આમંત્રણ આપ્યું છે. શહેરી વિકાસ વર્ષ 2025માં ‘અર્નિંગ વૅલ-લિવિંગ વૅલ’ના મંત્રને સાકાર કરવાના ઉદ્દેશથી વર્ષ 2030 સુધીમાં સાણંદ, કલોલ, સાવલી, બારડોલી અને હિરાસરને સ...

જાન્યુઆરી 2, 2026 4:18 પી એમ(PM)

views 6

રાજકોટના ઓસમ ડુંગર રાજ્યકક્ષાની છઠ્ઠી “ઓસમ આરોહણ – અવરોહણ” સ્પર્ધામાં વિવિધ જિલ્લાના 423 સ્પર્ધકોએ પોતાનું કૌવત બતાવ્યુ.

રાજકોટના ઓસમ ડુંગર ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની છઠ્ઠી "ઓસમ આરોહણ - અવરોહણ" સ્પર્ધામાં વિવિધ જિલ્લાના 423 સ્પર્ધકોએ પોતાનું કૌવત બતાવ્યુ. આ સ્પર્ધામાં ભાઈઓમાં વિહાર મારવાણીયા તેમજ બહેનોમાં ત્રિશા બાવળીયા પ્રથમ ક્રમાંકે વિજેતા રહ્યા.રાજ્ય સરકાર દ્વારા સ્પર્ધામાં પહેલા ક્રમાંકે વિજેતાને 25 હજાર રૂપિયા, દ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.