જાન્યુઆરી 4, 2025 7:45 પી એમ(PM)
ગીર સોમનાથ જિલ્લામાં તાત્કાલીક સેવાઓના કર્મચારીઓ નવા વર્ષે નાગરિકલક્ષી સુવિધા વધુ સરળ બનાવવા સંકલ્પબદ્ધ બન્યાં હતાં
ગીર સોમનાથ જિલ્લામાં કાર્યરત નાગરિક હિતલક્ષી સેવાઓ 108, 181, 1962 અને ખિલખિલાટના કર્મચારીઓએ વેરાવળ ખાતે નવા વર્ષમાં વધુ ...