મે 1, 2025 9:33 એ એમ (AM)
17
રાજ્યના 65-મા સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી આજે પંચમહાલના ગોધરામાં કરાશે
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આજે રાજ્યના 65-મા સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાશે. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે શ્રી પટેલ 649 કરોડ રૂપિયાથી વધુના વિકાસકામની ભેટ આપશે.આ પ્રસંગે શ્રી પટેલના હસ્તે પાવનધરા પંચમહાલ, વિઝન ડૉક્યૂમેન્ટ્સ...