પ્રાદેશિક સમાચાર

માર્ચ 27, 2025 3:33 પી એમ(PM) માર્ચ 27, 2025 3:33 પી એમ(PM)

views 5

વિધાનસભામાં આજે કૃષિ, પશુપાલન અને ગ્રામ વિકાસ વિભાગના પ્રશ્નકાળથી ગૃહની કામગીરી શરૂ થઈ

વિધાનસભામાં આજે કૃષિ, પશુપાલન અને ગ્રામ વિકાસ વિભાગના પ્રશ્નકાળથી ગૃહની કામગીરી શરૂ થઈ. ગૃહમાં આદિજાતિ વિકાસ અને પ્રાથમિક માધ્યમિક વિભાગના પ્રશ્નોની પણ ચર્ચા થશે. ગૃહમાં આવતીકાલે નિયંત્રક અને મહાલેખા પરિક્ષક- કેગનો અહેવાલ રજૂ કરાશે. કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના પ્રશ્નના જવાબમાં કૃષિમંત્રી રાઘવજ...

માર્ચ 27, 2025 10:23 એ એમ (AM) માર્ચ 27, 2025 10:23 એ એમ (AM)

views 4

અમદાવાદની નેના દેસાઈએ નેશનલ પેરા પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં સુવર્ણ ચંદ્રક જીત્યો.

અમદાવાદની નેના દેસાઈએ નેશનલ પેરા પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં સુવર્ણ ચંદ્રક જીત્યો. નોઇડા ખાતે યોજાયેલી નેશનલ પેરા પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં નેનાએ શાનદાર પ્રદર્શન કર્યું.નેનાએ અત્યાર સુધીમાં રાજ્ય કક્ષાએ 4 સુવર્ણ અને એક રજત ચંદ્રક જયારે રાષ્ટ્રીય સ્તરે 2 સુવર્ણ, 1 રજત અને 2 કાંસ્ય ચંદ્રક જીતીને અ...

માર્ચ 27, 2025 10:22 એ એમ (AM) માર્ચ 27, 2025 10:22 એ એમ (AM)

views 1

આજે રાજ્ય સહિત સમગ્ર વિશ્વમાં વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરાશે.

જીવંત નાટક થકી લોકોની વચ્ચે જવાનું એક સુંદર માધ્યમ એટલે રંગભૂમિ. આજે 27 માર્ચે રાજ્ય સહિત વિશ્વમાં વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરાશે.વર્ષ 1960માં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય રંગભૂમિ સંસ્થાન દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી લઈ અત્યાર સુધી વિશ્વની રંગભૂમિ અને રંગમંચ પર અનેક નાટક રજૂ થયા છે.

માર્ચ 27, 2025 10:16 એ એમ (AM) માર્ચ 27, 2025 10:16 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત છેલ્લાં ચાર વર્ષમાં રાજ્યમાં 14 કરોડ લોકોને લાભ મળ્યો.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PM-GKAY) અંતર્ગત છેલ્લાં ચાર વર્ષમાં ગુજરાતમાં લગભગ 14 કરોડ લોકોને લાભ મળ્યો છે. કેન્દ્રીય ગ્રાહક બાબતો અને ખાદ્યાન્ન રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા ઉપરોક્ત માહિતી આપી હતી.તેમણે જણાવ્યુ કે, કે...

માર્ચ 27, 2025 10:11 એ એમ (AM) માર્ચ 27, 2025 10:11 એ એમ (AM)

views 3

ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ ખેડાના નડિયાદમાંથી 3 હજાર કિલોથી વધુ ભેળસેળયુક્ત ઘી જપ્ત કર્યું.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નડિયાદની શ્રી ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડકટસ પાસેથી ત્રણ હજાર એક સો કિલોગ્રામ ઘીનો જથ્થો જપ્ત કરી લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યો છે. જેની અંદાજીત કિંમત આશરે 8 લાખ રૂપિયાથી વધુ છે. તેમજ કંપનીના લાયસન્સને તાત્કાલીક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.આ પ...

માર્ચ 27, 2025 9:53 એ એમ (AM) માર્ચ 27, 2025 9:53 એ એમ (AM)

views 5

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરેક નાગરિકને લગ્ન પહેલાં થેલેસેમિયા ટેસ્ટ કરાવવા અનુરોધ કર્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકને લગ્ન પહેલાં થેલેસેમિયા ટેસ્ટ કરાવવા દરેક અનુરોધ કર્યો.ગઇકાલે રાજકોટમાં શ્રીનાથધામ હવેલી ખાતેથી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત થેલેસેમિયા મેગા ટેસ્ટ ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો. શ્રી પટેલે કહ્યું થેલેસેમિયાગ્રસ્ત બાળકોને લોહી, દવાઓ તેમજ જરૂરી તમામ રિપોર્ટની સુવ...

માર્ચ 26, 2025 7:23 પી એમ(PM) માર્ચ 26, 2025 7:23 પી એમ(PM)

views 4

ઉર્જા મંત્રી કનુ દેસાઇએ વર્ષ 2047 સુધીમાં ગુજરાતને કાર્બન ઉત્સર્જન મુક્ત બનાવવાની નેમ વ્યક્ત કરી

ઉર્જા મંત્રી કનુ દેસાઇએ વર્ષ ૨૦૪૭ સુધીમાં ગુજરાતને કાર્બન ઉત્સર્જન મુક્ત બનાવવાની નેમ વ્યક્ત કરી છે. વિધાનસભામાં આજે ઉર્જા વિભાગની માગણી પરની ચર્ચા દરમિયાન, શ્રી દેસાઇએ રાજયમાં 100 ગીગાવોટથી વધુની હરિત ઉર્જા ક્ષમતા સ્થાપવાની સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી હતી, તેમણે કહ્યું હતું કે, ઉર્જા મંત્રાલય દ્વાર...

માર્ચ 26, 2025 7:17 પી એમ(PM) માર્ચ 26, 2025 7:17 પી એમ(PM)

views 15

અમદાવાદના 11 વર્ષનાં માનવ પટેલની અંડર 14 ભારતીય ફુટબોલ ટીમમાં પસંદગી

અમદાવાદના નિકોલમાં રહેતા 11 વર્ષનાં માનવ પટેલની 14 વર્ષથી ઓછી વયના ખેલાડીઓની ભારતીય ફુટબોલ ટીમમાં પસંદગી થઈ છે. આઠ વર્ષની વયથી ફુટબોલ રમી રહેલા માનવે માત્ર ત્રણ વર્ષના ગાળામાં ફુટબોલ ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતર-રાષ્ટ્રીય સ્તરે સિદ્ધિઓ મેળવી છે. દસ હજાર જેટલા બાળકોમાંથી આ ટીમમાં પસંદગી પામી માનવે રાજ...

માર્ચ 26, 2025 7:16 પી એમ(PM) માર્ચ 26, 2025 7:16 પી એમ(PM)

views 34

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે રાજકોટ અને મોરબીમાં વિવિધ વિકાસકાર્યોનાં લોકાર્પણ અને શિલાન્યાસ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મોરબીમાં 187 કરોડથી વધુના ખર્ચે 49 વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા. આ પ્રસંગે સંબોધન કરતાં, મુખ્યમંત્રીએ સહિતની માળખાકીય સુવિધા આપવા સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું. રાજ્યમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 15 હજારથી વધુ ગામોમાં 80 હજાર કિલોમીટરના માર્ગ...

માર્ચ 26, 2025 7:10 પી એમ(PM) માર્ચ 26, 2025 7:10 પી એમ(PM)

views 5

ગાંધીનગરમાં આજે મંત્રીમંડળની બેઠક યોજાઈ

ગાંધીનગરમાં આજે મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, બેઠકમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ, ઉનાળાની શરૂઆતમાં સિંચાઈ માટે ખેડૂતોને આપવાના પાણી, ગરમી વધતાં તકેદારી અને રાહતના પગલા, તુવેર અને મગફળીના ટેકાના ભાવે ખરીદીમાં થયેલા આક્ષેપ, ગત બે દિવસમાં ગૃહમાં રજૂ થનારા ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.