પ્રાદેશિક સમાચાર

મે 12, 2025 6:47 પી એમ(PM)

views 16

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજે 8 વાગ્યે દેશને સંબોધન કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરશે. 22મી એપ્રિલે   પહલગામમાં આતંકવાદી હુમલા પછી ભારત દ્વારા શરૂ કરવામાં આવેલા ઓપરેશન સિંદૂરના પગલે શ્રી મોદી આ સંબોધન કરશે.    આજે બપોરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હત...

મે 12, 2025 6:45 પી એમ(PM)

views 19

ભારતની લડાઈ આતંકવાદીઓ અને તેમના સહાયક માળખા સાથે હતી,પાકિસ્તાની સેના સાથે નહીં.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ એર ઓપરેશન્સ, એર માર્શલ એ. કે. ભારતીએ આજે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતની લડાઈ આતંકવાદીઓ અને તેમના સહાયક માળખા સાથે હતી,પાકિસ્તાની સેના સાથે નહીં. નવી દિલ્હીમાં ઓપરેશન સિંદુંર અંગે માહિતી આપતા એર માર્શલ ભારતીએ જણાવ્યું કે, એ દુઃખની વાત છે કે પાકિસ્તાની સેનાએ દરમિયાનગીરી કરીને આત...

મે 12, 2025 6:41 પી એમ(PM)

views 11

રાજ્યમાં સોશિયલ મીડિયા પર દેશવિરોધી પોસ્ટ કરનાર 14 લોકો સામે FIR દાખલ કરવામાં આવી

ઓપરેશન સિંદૂર દરમિયાન રાજ્યમાં સોશિયલ મીડિયાપર દેશવિરોધી પોસ્ટ કરનાર 14 લોકો સામે FIR દાખલ કરવામાં આવી છે. સત્તાવારયાદી મુજબ ગુજરાત પોલીસની ઇન્ટેલિજન્સ શાખા અને સોશિયલ મીડિયા મોનિટરિંગ યુનિટ દ્વારા આવી પ્રવૃત્તિઓ પર ખાસ નજર રાખવામાં આવી હતી. આ દરમિયાન, 14 વ્યક્તિઓએ દેશવિરોધી, લોકોમાં વૈમનસ્ય ફેલાય અ...

મે 12, 2025 3:00 પી એમ(PM)

views 5

હવામાન વિભાગે આજે સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આજે સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ ગુજરાતના વિવિધ ભાગમાં વરસાદની સંભાવના છે. આવતીકાલે સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે અમદાવાદમાં 38 ડિગ્રી તાપમાન રહેવાની અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે....

મે 12, 2025 2:59 પી એમ(PM)

views 6

મોરબીના મચ્છુ ડેમ ખાતે દરવાજાના કામનું ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ નિરીક્ષણ કર્યું

મોરબીના મચ્છુ ડેમ ખાતે દરવાજાના કામનું ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ નિરીક્ષણ કર્યું. તેમણે શહેરમાં પાણીની માગ અંગે પણ અધિકારીઓ સાથે ચર્ચા કરી. આ ઉપરાંત તેમણે ઉપલબ્ધ તમામ મોટર ચાલુ કરી મોરબીના દરેક વિસ્તારમાં પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવા પણ જણાવ્યું હતું.

મે 12, 2025 2:57 પી એમ(PM)

views 7

છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાઓ યોજાયેલી રક્તદાન શિબિરમાં 162 રકતદાતાઓએ રક્તદાન કર્યું

છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાઓ યોજાયેલી રક્તદાન શિબિરમાં 162 રકતદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ શિબિરમાં છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે 26 યુનિટ, પાવીજેતપુરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 16, ચૂલી ગામના સમૂહ લગ્નમાં 20, બોડેલીમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 26, નસવાડીમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 30, ...

મે 12, 2025 2:55 પી એમ(PM)

views 6

જામનગર હવાઈ મથક આજથી પ્રવાસીઓ માટે ખુલ્લું કરી દેવામાં આવ્યું

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ બાદ નાગરિક વિમાન સંચાલન માટે અસ્થાયી રૂપે બંધ કરાયેલા 32 હવાઈમથક ફરી શરૂ કરવામાં આવ્યા છે. અગાઉ આ હવાઈ મથકો આ મહિનાની 15 તારીખ સુધી નાગરિક વિમાન સંચાલન માટે બંધ હતા. જામનગર હવાઈ મથક પણ આજથી પ્રવાસીઓ માટે ખુલ્લું કરી દેવામાં આવ્યું છે, હવે અહીંથી રાબેતા મુજબ ફલાઇટ ...

મે 12, 2025 10:37 એ એમ (AM)

views 35

16-મી એશિયાઈ સિંહની વસતિ ગણતરીનો આજે ત્રીજો દિવસ

ગીર સહિત સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 16-મી એશિયાઈ સિંહની વસતિ ગણતરી ચાલી રહી છે. આ ગણતરીનો આજે ત્રીજો દિવસ છે. ગણતરી દરમિયાન સૌપ્રથમ વખત કૃત્રિમ બુદ્ધિમત્તા- A.I. ટૅક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત વન વિભાગ દ્વારા ડિજિટલ કૅમેરા, કૉલર આઈડી અને GPS પ્રણાલિથી સિંહની સુક્ષ્મ ગણતરી થાય તેવું પણ...

મે 11, 2025 9:46 એ એમ (AM)

views 7

આજે મધર્સ ડે પ્રસંગે અમદાવાદની સિવિલ હોસ્પિટલ સહિત કેટલાક સ્થળોએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

પ્રવર્તમાન સ્થિતિને પગલે લોહીની આકસ્મિક જરૂરિયાતને પહોંચી વળવા વિવિધ જિલ્લામાં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજે મેગા બ્લડ ડોનેશન ઝુંબેશ શરૂ કરાશે.સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા શહેર અને જિલ્લાના અન્ય સ્થળોએ જઇને પણ બ્લડ કલેક્ટ કરાશે. આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ...

મે 11, 2025 9:42 એ એમ (AM)

views 8

સરહદી વિસ્તારોમાં ડ્રોન દેખાતાં ગઈ કાલે ભુજ, દ્વારકા અને જામનગર જિલ્લામાં બ્લેકઆઉટ કરાયું

પાકિસ્તાની સેનાએ ગઈ કાલે બંને દેશો દ્વારા ગોળીબાર અને સૈન્ય કાર્યવાહી રોકવા માટે સંમત થયાના ગણતરીનાં કલાકો બાદ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરનાં કેટલાંક વિસ્તારો ઉપરાંત ગુજરાતનાં સરહદી જિલ્લાઓમાં ગઈકાલે રાત્રે ડ્રોન જોવા મળ્યા હોવાનાં અહેવાલ છે.ગૃહ રાજ્યમ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.