મે 17, 2025 10:03 એ એમ (AM)
8
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે ભુજમાં આવેલા સ્મૃતિવનની મુલાકાત લેવા દેશવાસીઓને અનુરોધ કર્યો
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે કચ્છના ભુજમાં આવેલા સ્મૃતિવનની મુલાકાત લેવા દેશવાસીઓને અનુરોધ કર્યો છે. વર્ષ 2001માં ધરતીકંપમાં જીવ ગુમાવનારા લોકોની યાદમાં બનાવવામાં આવેલા સ્મારક સ્થળ અને સંગ્રહાલય સ્મૃતિવનની મુલાકાત દરમિયાન ગઈકાલે શ્રી સિંઘે જણાવ્યું હતું.આ પહેલા શ્રી સિંઘે ભુજમાં વાયુસેના મથક ખાતે જવા...