એપ્રિલ 1, 2025 3:09 પી એમ(PM) એપ્રિલ 1, 2025 3:09 પી એમ(PM)
6
ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમામાં શ્રદ્ધાળુઓ માટે દરેક ઘાટ પર સાત જેટલા આરોગ્ય સ્ટૉલ બનાવાયા
ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમામાં શ્રદ્ધાળુઓ માટે દરેક ઘાટ પર સાત જેટલા આરોગ્ય સ્ટૉલ બનાવાયા છે. નર્મદા પરિક્રમામાં રણછોડરાયના મંદિર પાસે શરૂ કરાયેલા આરોગ્ય સ્ટૉલમાં હાજર ડૉ. પ્રવિણ વસાવાએ જણાવ્યું કે, રણછોડરાય મંદિરથી લઈ શહેરાવ ઘાટ સુધી આ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં આરોગ્ય કર્મચારીઓ 24 કલાક...