મે 26, 2025 7:40 પી એમ(PM)
15
પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતનાં દાહોદમાં 24 હજાર કરોડ રૂપિયાના અનેક વિકાસ વિકાસકામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ઓપરેશન સિંદૂર એ માત્ર લશ્કરી કાર્યવાહી નથી પરંતુ ભારતના લોકોના મૂલ્યો અને ભાવનાઓની અભિવ્યક્તિ છે. તેમણે ગુજરાતના દાહોદમાં એક જાહેર સભાને સંબોધતા આ વાત કહી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે વર્તમાન સમયની માંગ એ છે કે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે જરૂરી દરેક વસ્...