પ્રાદેશિક સમાચાર

એપ્રિલ 5, 2025 8:02 પી એમ(PM) એપ્રિલ 5, 2025 8:02 પી એમ(PM)

views 4

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગ્રીન, ક્લીન અને પર્યાવરણપ્રિય ગુજરાતના નિર્માણ માટેનો સંકલ્પ વ્યક્ત કર્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, રાજ્ય સરકારે ગુજરાતને ઇલેક્ટ્રિક વાહનોનું હબ બનાવવા અનેક પગલાં ભર્યા છે. શ્રી પટેલે ગ્રીન, ક્લીન, પર્યાવરણપ્રિય ગુજરાત’ના નિર્માણ માટેનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આજે બાવળા તાલુકાના ચાંગોદર ખાતે એક કંપનીનાં નવા ઈલેક્ટ્રીક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉ...

એપ્રિલ 5, 2025 8:00 પી એમ(PM) એપ્રિલ 5, 2025 8:00 પી એમ(PM)

views 4

જિલ્લા શિક્ષણાધિકારીઓ ગરમીનું પ્રમાણ જોઇને પ્રાથમિક શાળાના સમયમાં ફેરફાર કરી શકશે

પ્રાથમિક શાળાના બાળકો “હીટવેવ”નો શિકાર ન થાય તે માટે જિલ્લા શિક્ષણાધિકારી ગરમીનું પ્રમાણ જોઇને શાળાના સમયમાં ફેરફાર કરી શકશે. પ્રાથમિક વિભાગની શાળાઓ માટેની માર્ગદર્શિકા જાહેર કરતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું છે કે, રાજ્યનાં તમામ જિલ્લાઓના શિક્ષણ અધિકારીએ આ માટે રાજ્ય સરકાર પાસે મંજ...

એપ્રિલ 5, 2025 7:58 પી એમ(PM) એપ્રિલ 5, 2025 7:58 પી એમ(PM)

views 4

સુરતના જૈન ઉપાશ્રયમાં શ્રાવિકા પર દુષ્કર્મ કેસમાં જૈન મુનિને 10 વર્ષની સજા અને 25 હજાર રૂપિયાનો દંડ

જૈન મુનિ શાંતિસાગરને એડિશનલ સેશનસ જજની કોર્ટે10 વર્ષની સજા અને 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સુરતના જૈન ઉપાશ્રયમાં આઠ વર્ષ અગાઉ વડોદરાની શ્રાવિકા પર તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ ગુજારનારા જૈન મુનિ શાંતિસાગરને કોર્ટે ગઈ કાલે દોષિત ઠેરવ્યા હતા. અમારાં સુરતના પ્રતિનીધી લોપા દરબાર જણાવેછે કે આ કેસમ...

એપ્રિલ 5, 2025 7:57 પી એમ(PM) એપ્રિલ 5, 2025 7:57 પી એમ(PM)

views 3

આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં મહતમ તાપમાન બે ડિગ્રી વધવાની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં રાજ્યના મહતમ તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો થવાની આગાહી વ્યક્ત કરી છે અને 6 તથા 7 એપ્રિલે કચ્છમાં હીટવેટ માટેનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ મહતમ તાપમાન 40 થી 43 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. આવતીકાલે રાજકોટમાં અને મોરબી...

એપ્રિલ 5, 2025 6:41 પી એમ(PM) એપ્રિલ 5, 2025 6:41 પી એમ(PM)

views 3

કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતનાં હસ્તે કાકોશી ખાતે પગાર કેન્દ્ર શાળાના નવીન મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું

કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતનાં હસ્તે આજે સિદ્ધપુર તાલુકાનાકાકોશી ગામે કાકોશી પગાર કેન્દ્ર શાળાના નવીન મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું.વર્ષ ૧૯૫૬માં શરૂ થયેલી આ શાળાના નવીન મકાનમાં વિદ્યાર્થીઓ માટે નવાઓરડાઓ, કમ્પ્યૂટર લેબ,સહિતની ભૌતિક સુવિધાઓ ઉભી કરાઈ છે.  રૂપિયા એક કરોડ સાઈઠ લાખના ખર્ચે નવનિર્મિત...

એપ્રિલ 5, 2025 6:37 પી એમ(PM) એપ્રિલ 5, 2025 6:37 પી એમ(PM)

views 3

ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી નિમિતે પંચમહાલ જિલ્લામાં કલેકટર આશિષકુમારના અધ્યક્ષસ્થાને ગોધરાના સભાખંડ ખાતે બેઠક મળી હતી

ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી નિમિતે પંચમહાલ જિલ્લામાં કલેકટર આશિષકુમારના અધ્યક્ષસ્થાને ગોધરાના સભાખંડ ખાતે બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરે પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતેયોજાનાર ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીમાં ત્રણ મુખ્ય કાર્યક્રમ યોજાશે . જેમાં સવારે લોકાર્પણ ખાતમુહૂર્તનો કાર્યક્રમ, ત્યાર...

એપ્રિલ 5, 2025 6:32 પી એમ(PM) એપ્રિલ 5, 2025 6:32 પી એમ(PM)

views 2

મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલે જણાવ્યું છે કે, રાજ્ય સરકારે ગુજરાતને ઇલેક્ટ્રિક વાહનોનું હબ બનાવવા અનેક પગલાં ભર્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલે જણાવ્યું છે કે, રાજ્ય સરકારે ગુજરાતને ઇલેક્ટ્રિક વાહનોનું હબ બનાવવા અનેક પગલાં ભર્યા છે. શ્રી પટેલે ગ્રીન, ક્લીન, પર્યાવરણપ્રિય ગુજરાત’ના નિર્માણ માટેનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.  આજે બાવળાતાલુકાના ચાંગોદર ખાતે એક કંપનીનાં નવા ઈલેક્ટ્રીક વ્હીકલ મેન્યુફેક્ચરિંગપ્લાન્ટનું ઉદઘ...

એપ્રિલ 5, 2025 6:26 પી એમ(PM) એપ્રિલ 5, 2025 6:26 પી એમ(PM)

views 3

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના પ્રસિધ્ધ અમલસાડી ચીકુને જીયોગ્રાફીકલ ઇન્ડિકેશન-જીઆઈ ટેગ આપવામાં આવ્યો

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના પ્રસિધ્ધ અમલસાડી ચીકુને જીયોગ્રાફીકલ ઇન્ડિકેશન-જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. નવસારીકૃષિ યુનિવર્સિટી, ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST),તેમજવલસાડ-નવસારી ફળ અને શાકભાજી સહકારી સંઘ લિ.ના સંયુક્ત પ્રયત્નોનાં પરિણામે આ ટેગમળ્યો છે.આ ટેગ મેળવનાર દક્ષિણ ગુજરાતન...

એપ્રિલ 5, 2025 6:17 પી એમ(PM) એપ્રિલ 5, 2025 6:17 પી એમ(PM)

views 4

વલસાડમાં રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈના હસ્તે ૧ કરોડ ૭૬ લાખ રૂપિયાનું લોકાર્પણ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ ખાતે રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈના હસ્તે ૧ કરોડ ૭૬ લાખ રૂપિયાના ખર્ચે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની નવનિર્મિત ભિલાડ પેટા વિભાગીયકચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે મંત્રીશ્રી દેસાઈએ જણાવ્યું કે, વર્ષ ૨૦૦૪માં ૭ હજાર મેગા વૉટ વીજ વપરાશની જરૂરિયાત હતી, જ્યારે...

એપ્રિલ 5, 2025 6:12 પી એમ(PM) એપ્રિલ 5, 2025 6:12 પી એમ(PM)

views 2

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની કોમર્શિયલ તેમજ રહેણાંક મિલકતોની બહાર QR કોડ સાથેની પ્રોપર્ટી પ્લેટ લગાવવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની કોમર્શિયલ તેમજ રહેણાંક મિલકતોની બહાર QR કોડ સાથેની પ્રોપર્ટી પ્લેટ લગાવવા અંગેની વિચારણા હાથ ધરવામાં આવી છે. ક્યુઆર કોડ પ્રોપર્ટી પ્લેટ દ્વારા જે તે મિલકતાના માલિક ટેક્સ, સફાઈ,  ફાયર સેફ્ટી, મિલકતોની કાયદેસરતા જેવા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગોની મા...