જાન્યુઆરી 5, 2026 9:32 એ એમ (AM)
10
ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક કરીને ટાઈફોઈડના કેસો રોકવા તાત્કાલિક પગલાં લેવા આરોગ્ય વિભાગને સૂચના આપી, પાણીપુરી સહિતની ખાણીપીણીની લારીઓને બંધ કરાવાઇ
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસથી ટાઈફોઈડના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. ગાંધીનગરમાં ફેલાયેલા ટાઇફોઇડના રોગચાળાના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના નિવાસસ્થાને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.ગાંધીનગરના શહેરી વિસ્તારોમાં વધી રહેલા ટાઈફોઈડના કેસોના સંદર...