જૂન 6, 2025 4:05 પી એમ(PM)
19
ગાંધીનગરમાં ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત ફિટનેસ રનનું આયોજન કરવામાં આવ્યું
ગાંધીનગરમાં 'મેદસ્વિતા મુક્ત ગુજરાત' અભિયાન અંતર્ગત રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ તથા ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ગઇકાલે ફિટનેસ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેમને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત ...