જૂન 8, 2025 10:19 એ એમ (AM)
10
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને પ્રોત્સાહન આપવાની નેમ સાથે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ઇન્ફોસીસના નવા ડેવલોપમેન્ટ સેન્ટરનો મુખ્યમંત્રીએ આરંભ કરાવ્યો
રાજ્યમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત પ્રણાલી સ્થાપિત કરીને એ.આઈ. ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં ઇન્ફોસિસના નવા ડેવલોપમેન્ટ સેન્ટરનો આરંભ કરાવ્યો હતો.32 કરોડ રૂપિયાના રોકાણ સાથે કાર્યરત થયેલું ઇન્ફોસીસનુ આ ડેવલોપમેન...