એપ્રિલ 11, 2025 8:58 એ એમ (AM) એપ્રિલ 11, 2025 8:58 એ એમ (AM)
43
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ એક વર્ષમાં પાંચ લાખથી વધુ લાભાર્થીને લાભ અપાયો
રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ ગત એક વર્ષમાં પાંચ લાખથી વધુ લાભાર્થીને લાભ અપાયો છે. સત્તાવાર યાદી મુજબ, રાજ્ય સરકાર દ્વારા આ માટે 354 કરોડ રૂપિયાથી વધુની નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે.મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત સગર્ભા સ્ત્રીઓ અને બે વર્ષનું બાળક ધરાવતી મહિલ...