એપ્રિલ 13, 2025 9:54 એ એમ (AM) એપ્રિલ 13, 2025 9:54 એ એમ (AM)
14
રાજ્યમાં બિન-હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર PSIની ભરતી માટેની લેખિત પરીક્ષા આજે યોજાશે
રાજ્યમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર-PSIની 472 જગ્યા માટે આજે લેખિત પરીક્ષા યોજાશે. અમદાવાદ, વડોદરા અને સુરતની વિવિધ શાળાઓમાં આ પરીક્ષાનું આયોજન કરાયું છે. રાજ્યના એક લાખ 2 હજારથી વધુ ઉમેદવારો 340 પરીક્ષા કેન્દ્રો ખાતે PSIની પરીક્ષા આપશે. આ પરીક્ષામાં ૩-૩ કલાકના બે પેપર હશે.પરીક્ષા પારદર્શક રીત...