એપ્રિલ 13, 2025 7:23 પી એમ(PM) એપ્રિલ 13, 2025 7:23 પી એમ(PM)
5
આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી
આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15 થી 17 એપ્રિલ દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, તેમજ કચ્છ અને રાજકોટમાં હિટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઇ છે. આ દરમિયાન રાજ્યમાં તાપમાનનો પારો 40 થી 44 ડિગ્ર...