પ્રાદેશિક સમાચાર

એપ્રિલ 16, 2025 9:39 એ એમ (AM) એપ્રિલ 16, 2025 9:39 એ એમ (AM)

views 3

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉનાળા દરમિયાન લોકોને પીવાનું પૂરતું પાણી મળે તે સુનિશ્ચિત કરવા દિશા-નિર્દેશ આપ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઉનાળા દરમિયાન પીવાના પાણીના આયોજનની સમીક્ષા કરી હતી. ગાંધીનગરમાં ગઈકાલે યોજાયેલી ઉચ્ચ-સ્તરીય બેઠકમાં શ્રી પટેલે આ માટે પાણી પૂરવઠા વિભાગ, જળસંપત્તિ વિભાગ અને સરદાર સરોવર નર્મદા નિગમ ત્રણેયના સંકલનથી લોકોને પીવાનું પૂરતું પાણી મળે તે સુનિશ્ચિત કરવાના દિશા-નિર્દેશ ...

એપ્રિલ 15, 2025 9:52 એ એમ (AM) એપ્રિલ 15, 2025 9:52 એ એમ (AM)

views 4

પોરબંદરમાં પહેલી વાર અખિલ ભારતીય સી કાયાકિંગ સ્પર્ધા યોજાઈ

પોરબંદરમાં પહેલી વાર અખિલ ભારતીય સી કાયાકિંગ સ્પર્ધાનું આયોજન કરાયું, જેમાં 50થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં ક્વૉલિફાઈડ રાઉન્ડ ત્રણ કિલોમીટરનો અને ફાઈનલ રાઉન્ડ બે કિલોમીટરનો યોજાયો હતો.દરમિયાન વિજેતા થનારા એકથી ત્રણ સ્પર્ધકોને ચંદ્રક, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરાયા. એક સ્વિ...

એપ્રિલ 15, 2025 9:50 એ એમ (AM) એપ્રિલ 15, 2025 9:50 એ એમ (AM)

views 2

NFSU દેશભરમાં વધુ નવ પરિસરની સ્થાપના કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, આરોપી અને ફરિયાદી બંને સાથે અન્યાય ન થાય તે માટે ન્યાયસહાયક વિજ્ઞાનને ફોજદારી ન્યાય પ્રણાલિનો ભાગ બનાવવો મહત્વનો છે. નવી દિલ્હી ખાતે ગઈકાલે ગાંધીનગરની રાષ્ટ્રીય ન્યાયસહાયક વિજ્ઞાન વિશ્વ-વિદ્યાલય- N.F.S.U. દ્વારા આયોજિત અખિલ ભારતીય ન્યાયસહાયક વિજ્ઞાન સંમેલનને સંબ...

એપ્રિલ 15, 2025 9:47 એ એમ (AM) એપ્રિલ 15, 2025 9:47 એ એમ (AM)

views 6

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે દેશને વિકસિત બનાવવા બાળકોની કૌશલ્ય ક્ષમતા વધારવા પર ભાર મુક્યો

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે વિકસિત ભારતના નિર્માણ માટે બાળકોની કૌશલ્ય ક્ષમતા વધારવા પર ભાર મુક્યો છે. બે દિવસ માટે નર્મદાની મુલાકાતે આવેલા શ્રી જયશંકર ગઈકાલે પ્રથમ દિવસે વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ ગરુડેશ્વર ખાતે અંદાજે 71 એકર વિસ્તારમ...

એપ્રિલ 15, 2025 9:45 એ એમ (AM) એપ્રિલ 15, 2025 9:45 એ એમ (AM)

views 3

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, વિકસિત ભારતના નિર્માણ માટે રાષ્ટ્રવંદનાનો સંકલ્પ લઈએ એ જ બાબાસાહેબ આંબેડકરને સાચી શ્રદ્ધાંજલિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, વિકસિત ભારતના નિર્માણ માટે રાષ્ટ્રવંદનાનો સંકલ્પ લઈએ એ જ બાબાસાહેબ આંબેડકરને સાચી શ્રદ્ધાંજલિ હશે. ગાંધીનગરમાં ગઈકાલે ભારત-રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલા; તુરી બારોટ સમાજના માતૃ-પિતૃ વંદના, ભીમ ડાયરો અને સન્માન સમારોહમાં શ્રી પટેલે ...

એપ્રિલ 14, 2025 10:35 એ એમ (AM) એપ્રિલ 14, 2025 10:35 એ એમ (AM)

views 2

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવીયાએ જિલ્લા પંચાયત બેઠકના આધારે સેવાસેતુ કાર્યક્રમ યોજવા અપીલ કરી

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવીયાએ જિલ્લા પંચાયત બેઠકના આધારે સેવાસેતુ કાર્યક્રમ યોજવા અપીલ કરી છે.રાજકોટના ધોરાજી તાલુકાના મોટી મારડ ગામમાં આગામી 19 એપ્રિલે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે, જેમાં મોટી મારડ, ભાદાજાળીયા, પીપળીયા, ઉદકીયા, અને પાટણવાવ, ચીચોડ, નાની મારડ, હડમતીયા, નાગલખડા, ભાડેર, છત્રાસા, વે...

એપ્રિલ 14, 2025 10:34 એ એમ (AM) એપ્રિલ 14, 2025 10:34 એ એમ (AM)

views 6

રાજ્યમાં આવતીકાલથી 17 એપ્રિલ દરમિયાન હિટવેવની આગાહી

રાજ્યમાં આવતીકાલથી 17 એપ્રિલ દરમિયાન હિટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે. આવતીકાલથી 17 એપ્રિલ દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, તેમજ કચ્છ અને રાજકોટમાં હિટવેવની આગાહી છે. આ દરમિય...

એપ્રિલ 14, 2025 10:33 એ એમ (AM) એપ્રિલ 14, 2025 10:33 એ એમ (AM)

views 2

નવસારી જિલ્લાના મટવાડ અને સામાપોર ગામમાં મહાપ્રસાદ બાદ 120થી વધુ લોકોને ફૂડ પોઈઝનીંગની અસર થઈ

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મટવાડ અને સામાપોર ગામે મહાપ્રસાદ બાદ 120 થી વધુ લોકોને ફૂડ પોઈઝનીંગની અસર થઈ છે. લગભગ 80 બાળકો સહિત 120 દર્દીઓને સારવાર અર્થે પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તારણ મુજબ મહાપ્રસાદમાં ભોજન ઉપરાંત છાશ અને રસ પીરસવામાં આવ્યા હતા, તેને ...

એપ્રિલ 14, 2025 10:10 એ એમ (AM) એપ્રિલ 14, 2025 10:10 એ એમ (AM)

views 2

કેન્દ્રીય જળ શક્તિમંત્રી સી આર પાટીલે જણાવ્યું, ટર્સરી ટ્રીટેડ વોટરમાંથી સુરતમાં સૌથી વધુ 600 કરોડ રૂપિયાની આવક થઈ

કેન્દ્રીય જળ શક્તિમંત્રી સી આર પાટીલે જણાવ્યું, ટર્સરી ટ્રીટેડ વોટરમાંથી સૌથી વધુ 600 કરોડ રૂપિયાની આવક સુરત શહેરમાં થાય છે. નવસારીના અમલસાડમાં વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ પ્રસંગે શ્રી પાટીલે આમ જણાવ્યું હતું. તેમણે પાણીની અછત દૂર કરવા સાથે ‘જળ સંરક્ષણ – જન ભાગીદારી” અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી.અમલસ...

એપ્રિલ 14, 2025 10:01 એ એમ (AM) એપ્રિલ 14, 2025 10:01 એ એમ (AM)

views 3

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ગુજરાત ગેસ ગ્રીડ, ઇલેક્ટ્રિક ગ્રીડ અને વોટર ગ્રીડ ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, રાજ્ય ગેસ ગ્રીડ, ઇલેક્ટ્રિક ગ્રીડ અને વોટર ગ્રીડ ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. અમદાવાદમાં યોજાયેલા 'ભારત, ભાગ્ય, વિધાતા-રાષ્ટ્ર પ્રથમ' કાર્યક્રમમાં શ્રી પટેલે આમ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે વિવિધ ક્ષેત્રની અલાયદી નીતિને કારણે ગુજરાત આજે દેશમાં પોલિસી ...