પ્રાદેશિક સમાચાર

એપ્રિલ 21, 2025 9:57 એ એમ (AM) એપ્રિલ 21, 2025 9:57 એ એમ (AM)

views 9

આજથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરાશે

રાજ્યમાં આજથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. એક હજાર 903 કરોડ રૂપિયાના કુલ 3 લાખ 36 હજાર મેટ્રિક ટન ચણાના જથ્થાની અને 767 કરોડ રૂપિયાના એક લાખ 29 હજાર મેટ્રિક ટન રાયડાની ટેકાના ભાવે ખરીદી આજથી શરૂ થશે.કેન્દ્ર સરકારે વર્ષ 2024-25ની રવિ મોસમ દરમિયાન ચણા માટે 5 હજાર 650 રૂપિયા પ્રતિ ક્વિન્ટ...

એપ્રિલ 21, 2025 9:53 એ એમ (AM) એપ્રિલ 21, 2025 9:53 એ એમ (AM)

views 7

જમ્મુ – કાશ્મીરના રામબનમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓને સલામત રીતે પરત લાવવા રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો

જમ્મુ-કાશ્મીરના રામબનમાં વાદળ ફાટવાને કારણે ભૂસ્ખલનની ઘટના બની છે, જેમાં ગુજરાતના ગાંધીનગર અને બનાસકાંઠાના પ્રવાસીઓ ફસાયા હોવાની માહિતી મળતા જ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પોલીસને જરૂરી પગલાં લેવા સૂચના આપી છે.રાજ્ય પોલીસે તાત્કાલિક જમ્મુ-કાશ્મીર પોલીસ કંટ્રોલ રૂમ અને રામબન એસ.એસ.પી. સાથે સંપર્ક કરી પ્...

એપ્રિલ 20, 2025 10:02 એ એમ (AM) એપ્રિલ 20, 2025 10:02 એ એમ (AM)

views 5

GPSCની વર્ગ એક અને બેની આજે પરીક્ષા 405 કેન્દ્ર પર 97 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે

ગુજરાત જાહેર સેવા આયોગ- G.P.S.C. દ્વારા આજે વર્ગ એક અને બે માટેની પરીક્ષાનું આયોજન કરાયું છે. રાજ્યના 21 જિલ્લાઓમાં આજે બપોરે 12 વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી ગુજરાત વહીવટી સેવા વર્ગ એક, ગુજરાત મુલ્કી સેવા વર્ગ એક અને વર્ગ બે તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2ની પરીક્ષા યોજાશે.દરમિયાન સુરેન્...

એપ્રિલ 20, 2025 9:54 એ એમ (AM) એપ્રિલ 20, 2025 9:54 એ એમ (AM)

views 3

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે રાજકોટમાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરશે

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે રાજકોટમાં વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સત્તાવાર યાદી મુજબ, શ્રી માંડવિયા આજે સવારે ભાયાવદર ખાતે ‘સન્ડે ઑન સાઈકલ’ કાર્યક્રમમાં સ્થાનિકો સાથે સાઈકલ ચલાવશે. ત્યારબાદ તેઓ ઉપલેટા અને ધોરાજી ખાતે નિર્માણ પામનારા નવા S.T. ડેપો, ઉપલેટા રેવન્યૂ ભવન તેમજ વિવિધ માર્...

એપ્રિલ 20, 2025 9:51 એ એમ (AM) એપ્રિલ 20, 2025 9:51 એ એમ (AM)

views 2

ઉચ્ચ અને ટૅક્નિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે સંસ્કૃત ભાષા શીખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો

ઉચ્ચ અને ટૅક્નિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે સંસ્કૃત ભાષા શીખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં આવેલી શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વ-વિદ્યાલય ખાતે ગઈકાલે સોમેશ્વર કુમાર છાત્રાવાસ તથા નટેશ્વર રંગમંચનું ખાતમુહૂર્ત કરતા શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું, શિક્ષણથી લઈ ધન...

એપ્રિલ 19, 2025 7:02 પી એમ(PM) એપ્રિલ 19, 2025 7:02 પી એમ(PM)

views 3

રાજ્યમાં આગામી બે દિવસ દરમિયાન મહતમતાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડોથવાની આગાહી

રાજ્યમાં આગામી બે દિવસ મહતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીસેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. રાજ્યમાં ક્યાંય પણ હિટવેવની આગાહી નથી. હવામાનવિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું છે કે,આવતીકાલે સૌરાષ્ટ, કચ્છ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં 20 થી  30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનસાથે ધૂળની ડમરીઓ ઉડવાની શકય...

એપ્રિલ 19, 2025 7:00 પી એમ(PM) એપ્રિલ 19, 2025 7:00 પી એમ(PM)

views 3

અમદાવાદ મહાનગરપાલિકા હસ્તકની એક હજાર 800ઈમારતો પર વરસાદી  પાણીના સંગ્રહની વ્યવસ્થા કરાશે  

'કેચ ધ રેઇન' અભિયાન અંતર્ગતઅમદાવાદ મહાનગરપાલિકા હસ્તકની આશરે 1800 ઈમારતો પર રૂફ-ટોપ રેઇન-વોટર હાર્વેસ્ટિંગસિસ્ટમ ઇન્સ્ટોલ કરાશે. સત્તાવાર યાદીના જણાવ્યા મુજબ પ્રથમ તબક્કામાં 400બિલ્ડિંગ પરિસરમાં અંદાજે 5 કરોડ 50 લાખ રૂપિયાના ખર્ચે રૂફ-ટોપ રેઈન-વોટરહાર્વેસ્ટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલેશનની કામગીરી શરૂ કરાઇ છ...

એપ્રિલ 19, 2025 6:58 પી એમ(PM) એપ્રિલ 19, 2025 6:58 પી એમ(PM)

views 2

ઈલેક્ટ્રિક વાહનો પર ઉચ્ચક વાહન વેરાનો દર6 ટકાથી ઘટાડીને માત્ર એક ટકા કરાયો 

ટકાઉ પરિવહનને પ્રોત્સાહન આપવા, રાજ્ય સરકારે  ઇલેક્ટ્રીક વાહનો પરનાઉચ્ચક વાહન વેરાનો દર 6 ટકાથી ઘટાડીને માત્ર એક ટકા કરવાનીજાહેરાત કરી છે. નવો વાહન વેરા દર આગામી 31 માર્ચ, 2026 સુધી અમલમાં રહેશે. જે દરમિયાન, સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનો પર નાગરિકોને 5% ટેક્સ છૂટ આપવામાં આવશે.આ સુધારા સાથે મેક્સી કેટેગ...

એપ્રિલ 19, 2025 6:54 પી એમ(PM) એપ્રિલ 19, 2025 6:54 પી એમ(PM)

views 1

ચોમાસામાં ઘેડ વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી નિકાલ માટે એક હજાર 534 કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી

ચોમાસામાં ઘેડ વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી નિકાલ માટે રાજ્ય સરકારે એક હજાર534 કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ કામગીરી માટે પ્રથમ તબક્કામાં 139 કરોડ રૂપિયાના ટેન્ડર મંજૂર કરાયાછે. સાંભળીએ એક અહેવાલ..                     જળસંપત્તિ વિભાગ દ્વારા સોરઠી અને બરડા ઘેડ વિસ્તારમાં ત્રણતબક્કાઓમાં કુ...

એપ્રિલ 19, 2025 2:06 પી એમ(PM) એપ્રિલ 19, 2025 2:06 પી એમ(PM)

views 4

રાજ્યમાં ‘108 ઇમરજન્સી સેવા’ શરૂ થઇ ત્યારથી માર્ચ 2025 સુધીમાં એક કરોડ 75 લાખથી વધુ કોલ નોંધાયા

રાજ્યમાં ‘108 ઇમરજન્સી સેવા’ શરૂ થઇ ત્યારથી માર્ચ 2025 સુધીમાં એક કરોડ 75 લાખથી વધુ કોલ નોંધાયા છે. જેમાં 57 લાખ 62 હજારથી વધુ પ્રસૂતિ સંબંધિત તેમજ 21 લાખ 36 હજારથી વધુ માર્ગ અકસ્માતની ઘટનાઓમાં ઈમરજન્સી સેવા પૂરી પાડવામાં આવી છે. ‘108 ઇમરજન્સી સેવા’ ઉપરાંત સપ્ટેમ્બર 2012થી કાર્યરત 434 જેટલી ખિલખિલાટ...