એપ્રિલ 22, 2025 7:26 પી એમ(PM) એપ્રિલ 22, 2025 7:26 પી એમ(PM)
9
રાજ્ય સરકારે ખેતીવિષયક વીજ જોડાણના નિયમમાં ફેરફાર કર્યા
રાજ્ય સરકારે ખેતી વિષયક વીજ જોડાણના નિયમમાં ફેરફાર કર્યા છે. હવેસાત-બારના ઉતારામાં એકથી વધુ સહ-માલિક હોય તો વીજજોડાણ મેળવવા માટે સહ-માલિકનીસંમતિની જરૂર નહીં પડે. તેના બદલે અરજદારે નૉટરી કરાવેલા સ્ટૅમ્પ પેપર પર આપેલુંસેલ્ફ ડિક્લેરેશન એટલે કે, સ્વ ઘોષણા ગ્રાહ્યરહેશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.આદ...