પ્રાદેશિક સમાચાર

જૂન 24, 2025 9:02 એ એમ (AM)

views 16

જામનગરના જીવાદોરી સમાન ડેમમાં નવા નીરની આવક

જામનગરમાં શ્રીકાર વરસાદ થતાં જામનગર શહેરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ અને અન્ય ડેમ તળાવમાં પાણીની સારી આવક થઇ છે. આ ડેમ ઓવરફ્લો થતાં જામનગર મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા પ્રાચીન પરંપરા મુજબ શાસ્ત્રોતવિધિથી મેયર વિનોદ ખીમસૂરિયા હસ્તે નવા નિરના વધામણા કરવામાં આવ્યા હતા,

જૂન 24, 2025 9:00 એ એમ (AM)

views 20

આજે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

આજે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 27 જૂને રથયાત્રા દરમિયાન પણ વરસાદ પડવાની શક્યતા છે. આજે અમદાવાદમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી સાત દિવસ દરમિયાન રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ વીજળીના કડાકા અને ગાજવીજ ...

જૂન 24, 2025 8:58 એ એમ (AM)

views 38

રાજ્યમાં 24 કલાકમાં 164 તાલુકાઓમાં અતિભારેથી મધ્યમ અને હળવો વરસાદ ખાબક્યો

રાજ્યમાં છેલ્લા ચોવિસ કલાક દરમિયાન 164 તાલુકાઓમાં અતિભારેથી મધ્યમ અને હળવો વરસાદ વરસ્યો છે. ગાંધીનગરથી જાહેર થયેલા સત્તાવાર આંકડા અનુસાર સુરત જીલ્લામાં અતિભારે વરસાદ વરસ્યો છે. જેમાં છેલ્લા ચોવિસ કલાકમાં સુરત શહેરમાં લગભગ દસ ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે કામરેજમાં આઠ ઇંચ જેટલો અને પલસાણામાં સાડા છ ઇં...

જૂન 23, 2025 7:14 પી એમ(PM)

views 10

કડી વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા અને વિસાવદરમાં આમઆદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો વિજય

કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર કરાયું છે. કડી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના રમેશ ચાવડા અને આમઆદમી પાર્ટીના જગદીશ ચાવડાનો પરાજય થયો છે. વિસાવદર વિધાનસભા બેઠક પર આમઆદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાને 17 હજાર 581 મતથી વિજેત...

જૂન 23, 2025 7:12 પી એમ(PM)

views 8

રાજ્યમાં આજે 135 તાલુકામાં સાર્વત્રિક વરસાદ, સુરતમાં સાડા નવ ઇંચ વરસાદથી જળબંબાકાર

રાજ્યમાં આજે 135 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. સત્તાવાર યાદી મુજબ, સૌથી વધુ સાડા નવ ઈંચ વરસાદ સુરત શહેરમાં વરસ્યો છે. જ્યારે સુરતના કામરેજ અને પલસાણામાં પણ છ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તાપી જિલ્લાના ડોલવણમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 18 ટક...

જૂન 23, 2025 7:09 પી એમ(PM)

views 18

ગુજરાત વહીવટી સુધારણા પંચે 10 ભલામણો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ત્રીજો અહેવાલ સોંપ્યો

ગુજરાત વહીવટી સુધારણા પંચ-GARCએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ત્રીજો અહેવાલ સોંપ્યો છે. GARCના અધ્યક્ષ ડૉ. હસમુખ અઢિયાના દિશાદર્શનમાં પંચના અહેવાલમાં ડિજિટલ માળખા અને વ્યવસ્થાત્મક સુધારાઓના માધ્યમથી પારદર્શક, ઝડપી અને નાગરિક કેન્દ્રિત શાસન સુનિશ્ચિત કરતી 10 ભલામણો કરવામાં આવી છે.

જૂન 23, 2025 7:06 પી એમ(PM)

views 6

ગુજરાત સહિત 11 રાજ્યોમાં ધમકીભર્યા ઈ-મેઈલ કરતી યુવતીને સાયબર ગુના શાખાએ ઝડપી લીધી

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, બીજે મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ સહિત કુલ 11 રાજ્યોમાં ધમકી ભર્યા ઈ-મેઈલ કરતી યુવતીને અમદાવાદ સાયબર ગુના શાખાએ ઝડપી લીધી છે. રેની જોશિલડા ગોલ્ડવિન જોસેફ એન્ટોનિયો નામની મહિલા મૂળ તમિલનાડુની એન્જિનિયર છે. પ્રેમીએ લગ્નની ના પાડતા તેને ફસાવવા માટે યુવતી આ કામો કરતી હો...

જૂન 23, 2025 7:03 પી એમ(PM)

views 8

પંચમહાલનાં કાજલ ખુશલાણિએ નેપાળમાં યોજાયેલી નૃત્ય સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો

પંચમહાલનાં કાજલ ખુશલાણિએ નેપાળમાં યોજાયેલી નૃત્ય સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે, નેપાળમાં યોજાયેલી પાંચમી માઉન્ટ ઍવરેસ્ટ આંતર-રાષ્ટ્રીય સંગીત અને નૃત્ય રમતગમત સ્પર્ધામાં પોતાના નૃત્યની આગવી શૈલીનું પ્રદર્શન કરી કાજલે આ સિદ્ધિ મેળવી છે. કાજલનાં પરિવાર સહિત ...

જૂન 23, 2025 2:44 પી એમ(PM)

views 11

કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર

કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર કરાયું છે. કડી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના રમેશ ચાવડા અને આમઆદમી પાર્ટીના જગદીશ ચાવડાનો પરાજય થયો છે. વિસાવદર વિધાનસભા બેઠક પર આમઆદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાને 17 હજાર 581 મતથી વિજેત...

જૂન 23, 2025 2:39 પી એમ(PM)

views 10

‘કેચ ધ રેઇન’ અભિયાન અંતર્ગત 18 કરોડ રૂપિયાથી વધુની કિંમતના 122 વાહનોને જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાએ ગાંધીનગરથી લીલીઝંડી આપી

રાજ્યમાં જળાશય, કેનાલ, તળાવના નિર્માણ-સમારકામ તેમજ ‘કેચ ધ રેઇન’ અભિયાન અંતર્ગત 18 કરોડ રૂપિયાથી વધુની કિંમતના 122 વાહનોને જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાએ ગાંધીનગરથી લીલીઝંડી આપી. આ પ્રસંગે શ્રી બાવળીયાએ જણાવ્યું હતું કે, આ વાહનો દ્વારા વાર્ષિક અંદાજે 70 લાખ ઘન મીટરથી વધુ માટીકામ તેમજ હયાત કેનાલ, ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.