એપ્રિલ 23, 2025 3:18 પી એમ(PM) એપ્રિલ 23, 2025 3:18 પી એમ(PM)
1
પંચમહાલના ગોધરાના રિંછરોટા ગામ પાસેના માર્ગ પર સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના મોત
પંચમહાલના ગોધરાના રિંછરોટા ગામ પાસેના માર્ગ પર સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા છે. પંચમહાલના અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે, શહેરાના ડેમલી ગામના સ્થાનિક પોતાના બે પુત્ર સાથે બાઈક પર રિંછરોટા ગામ પાસેથી પસાર થતા હતા. દરમિયાન સામેથી આવેલી અન્ય બાઈક સાથે ટક્કર થતાં બંને બાઈકચાલકના ઘટ...