જૂન 26, 2025 3:51 પી એમ(PM)
22
રાજ્યભરમાં આજથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો આરંભ
રાજ્યભરમાં આજથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો આરંભ થયો. બનાસકાંઠામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ થરાદના સીમાવર્તી બેવટા, દિપડા અને મોટા મેસરા ખાતેથી વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ અપાવ્યો. દાહોદમાં શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરની અધ્યક્ષતામાં સુખપર કૃષિ શાળામાં પ્રવેશોત્સવ યોજાયો...