એપ્રિલ 25, 2025 7:45 પી એમ(PM) એપ્રિલ 25, 2025 7:45 પી એમ(PM)
3
પ્રસાર ભારતીના ઓટીટી પ્લેટફોર્મ વેવ્ઝને 20 લાખથી વધુ ડાઉનલોડ્સ સાથે લોકોનો વ્યાપક આવકાર
દૂરદર્શન અને આકાશવાણીના સમૃદ્ધ વારસાને ઉજાગર કરતાં પ્રસાર ભારતીના ઓટીટી પ્લેટફોર્મ વેવ્ઝને લોકોનો વ્યાપક આવકાર મળ્યો છે. દૂરદર્શન અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા આકાશવાણી અમદાવાદના કાર્યાલય અધ્યક્ષ એન. એલ. ચૌહાણે જણાવ્યું કે, વેવ્ઝ- ફેમિલી એન્ટરટેઈનમેન્ટ કી નયી લહેર" ટેગલાઇન હેઠળ આ પ્લેટફોર્મ 2...