એપ્રિલ 26, 2025 3:00 પી એમ(PM) એપ્રિલ 26, 2025 3:00 પી એમ(PM)
2
પહલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં રાજ્યમાં કેટલીક જગ્યાએ બંધ પાળીને વિરોધ દર્શાવવામાં આવ્યો
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં આજે રાજ્યના કેટલીક જગ્યાએ બંધ પાળીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. મહીસાગરના અમારા પ્રતિનિધિ કૌશિક જોષી જણાવે છે, આતંકી હુમલાના વિરોધમાં લુણાવાડા સજ્જડ બંધ રહ્યું છે. લુણાવાડાના દરકોલી દરવાજા, આસ્થાના બજાર, માંડવી બજારના વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક ...