પ્રાદેશિક સમાચાર

જુલાઇ 5, 2025 2:39 પી એમ(PM)

views 9

રાજ્યમાં આજે 76 તાલુકામાં આજે વરસાદ પડ્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં સૌથી વધુ સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે

રાજ્યમાં આજે 76 તાલુકામાં આજે વરસાદ પડ્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં સૌથી વધુ સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કલ્યાણપુરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ ના પગલે જનજીવન પ્રભાવિત થયું છે. દ્વારકા પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસર પ્રભાવિત સ્થળો પર પહોંચ્યા હતા. તાપી જ...

જુલાઇ 5, 2025 9:00 એ એમ (AM)

views 9

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખ આજે અને આવતીકાલે એમ બે દિવસ રાજ્યની મુલાકાતે

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખ આજે અને આવતીકાલે એમ બે દિવસ રાજ્યની મુલાકાતે છે. આજે સવારે શ્રી માંડવિયા ઉપલેટા તાલુકાના ભાયાવદર ખાતે 10 કરોડ પાંચ લાખ રૂપિયાના વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત ત્યારબાદ તેઓ પોરબંદરની મુલાકાતે જશે જ્યાં તેઓ રેલવે સ્ટેશનની મુલાકાત લઈ તેનું નિરીક્ષણ કરશે, ...

જુલાઇ 5, 2025 8:55 એ એમ (AM)

views 10

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ આજે સુરતમાં મહાનગરપાલિકાના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરશે

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ આજે સાંજે સુરત મહાનગરપાલિકાના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. શ્રી પાટીલ સુરત શહેર તથા જિલ્લામાં પુરની સ્થિતિના નિવારણ માટેની બેઠકમાં પણ ઉપસ્થિત રહેશે.શ્રી પાટીલ સવારે ગાંધીનગર અને અમદાવાદ વિવિધ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે.

જુલાઇ 4, 2025 7:57 પી એમ(PM)

views 7

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યની 761 સમરસ ગ્રામ પંચાયતોને 35 કરોડ રૂપિયાની પ્રોત્સાહક ગ્રાન્ટ ફાળવી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના દરેક ગામ વચ્ચે સફાઈ અને સ્વચ્છતાની હરીફાઈ થાય તેવું પ્રોત્સાહક વાતાવરણ સર્જવા આહવાન કર્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આયોજિત સમારોહમાં મુખ્યમંત્રીએ નવા ચૂંટાયેલા સરપંચો અને સભ્યોને જણાવ્યું કે, ‘આપણું ગામ આપણું ગૌરવ’ના મંત્ર સાથે સૌએ ગામના વિકાસ કામોના સ્તંભ ...

જુલાઇ 4, 2025 7:53 પી એમ(PM)

views 9

રાજ્યની મહિલા દૂધ મંડળીઓની સંખ્યામાં 21%નો વધારો, આવક નવ હજાર કરોડ રૂપિયાને પાર

આવતી કાલે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ છે, ત્યારે તેની પૂર્વસંધ્યાએ રાજ્ય સરકારે આજે સહકારી ડેરી ક્ષેત્રમાં મહિલાઓની વધતી ભાગીદારી અંગેનાં પ્રેરણાદાયી આંકડા રજૂ કર્યા છે. 2020માં મહિલાઓ દ્વારા સંચાલિત દૂધ સહકારી મંડળીઓની સંખ્યા ત્રણ હજાર 764 હતી, જે 2025માં 21 ટકા વધીને 4 હજાર 562 થઈ છે. આ મંડળીઓની વ...

જુલાઇ 4, 2025 7:51 પી એમ(PM)

views 8

રાજ્યની સ્વસ્થ પંચાયત તરીકે ગીર સોમનાથ જિલ્લાના નાખડા ગામની પસંદગી કરાઈ

રાજ્યની સ્વસ્થ પંચાયત તરીકે ગીર સોમનાથ જિલ્લાના નાખડા ગામની પસંદગી કરાઈ છે. આ ગામને રાજ્ય સરકાર તરફથી અપાતી આરોગ્ય સુવિધાઓ અને આરોગ્ય યોજનાઓનો બહોળા પ્રમાણમાં લાભ મળી રહ્યો છે. નાખડા ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા નિયમિતપણે હેલ્થ શિબિરનું આયોજન કરવામાં આવે છે. અહીં જરૂરિયાતમંદોનું મફત પરીક્ષણ અને ઉપચાર ...

જુલાઇ 4, 2025 5:33 પી એમ(PM)

views 11

રાજ્યમાં ગત ૨૪ કલાક દરમિયાન ૩૩ જિલ્લાઓના ૧૯૯ તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર

રાજ્યમાં ગત ૨૪ કલાક દરમિયાન ૩૩ જિલ્લાઓના ૧૯૯ તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. રાજકોટના જામકંડોરણા, સાબરકાંઠાના ઇડર અને બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં ૫-૫ ઇંચ, જ્યારે રાજકોટના ધોરાજી અને જામનગરના જોડિયા તાલુકામાં ૪-૪ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આજે સવારે ૬.૦૦ થી બપોરના બે વાગ્યા સુધીમાં રાજ્યનાં ...

જુલાઇ 4, 2025 5:31 પી એમ(PM)

views 9

સાબરકાંઠા જીલ્લામાં છેલ્લા ૧૦ દિવસથી વરસી રહેલા સારા વરસાદને પગલે જળાશયોની સપાટીમાં વધારો

સાબરકાંઠા જીલ્લામાં છેલ્લા ૧૦ દિવસથી વરસી રહેલા સારા વરસાદને પગલે જળાશયોની સપાટીમાં વધારો થયો છે. ગઈ કાલ સુધીમાં સૌથી વધુ ૬૧૨૦ ક્યુસેક પાણીની આવક હાથમતી જળાશયમાં થઈ છે. ચોમાસાના પ્રારંભમાં જ જળાશયોની સપાટી વધી રહી હોવાથી ખેડુતોમાં પણ ખુશી જોવા મળી છે. જળાશયોમાં પાણીની આવક વધી રહી હોવાથી આગામી સિઝનમા...

જુલાઇ 4, 2025 5:30 પી એમ(PM)

views 11

રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે રાજ્યભરમાં Enam અને AGMARK જેવા વિષયો પર સમીક્ષા અને તાલીમ કાર્યક્રમ યોજાયા

આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ-૨૦૨૫’ની ઉજવણીનાં ભાગ રૂપે રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે રાજ્યભરમાં Enam અને AGMARK જેવા વિષયો પર સમીક્ષા અને તાલીમ કાર્યક્રમ યોજાયા હતા. આ કાર્યક્રમોમાં કુલ ૧૪૪ જેટલા માર્કેટિંગ કમિટીના સચિવો સહિત સહકારી ક્ષેત્રના આગેવાનો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા. રાજ્ય સરકાર દ્વારા ગુજ...

જુલાઇ 4, 2025 5:29 પી એમ(PM)

views 11

રાજકોટ મહાનગરપાલિકાની આંગણવાડીઓમાં “સુપોષણ સંવાદ”ની ઉજવણી કરવામાં આવી.

રાજકોટ મહાનગરપાલિકાની આંગણવાડીઓમાં “સુપોષણ સંવાદ”ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસર શારદા દેસાઈ દ્વારા સગર્ભા બહેનોને ગુજરાત સરકાર તરફથી મળતા માતૃ શક્તિના પેકેટનો ખોરાકમાં ઉપયોગીતા વિષે સમજ, માતાને પોષણની જરૂરિયાત, માનસિક તાણમાં ઘટાડો જેવી દરેક બાબત પર માહિતી આપવામાં આવી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.