મે 2, 2025 7:39 એ એમ (AM) મે 2, 2025 7:39 એ એમ (AM)
3
ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી, અંતર્ગત ગઇકાલે સાંજે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાત ગરિમા ઍવોર્ડ એનાયત કરાયા
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગોધરા ખાતે ગુજરાત ગૌરવ દિનની સંધ્યાએ નવપલ્લવિત ગુજરાત શીર્ષક હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમની રંગારંગ પ્રસ્તુતી કરાઇ હતી. આ કાર્યક્રમમાં રાજયને ગૌરવ અપાવનાર છ વ્યક્તિ વિશેષનું ગુજરાત ગરિમા એવોર્ડ અને પંચમહાલ જિલ્લામાં વિવિધ ક્ષેત્રે ઉત્...