મે 3, 2025 9:41 એ એમ (AM) મે 3, 2025 9:41 એ એમ (AM)
3
અમદાવાદ એરપોર્ટ પરથી 39 કરોડ રૂપિયાનો 39 કિલો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો
અમદાવાદ એરપોર્ટ પરથી 39 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો છે... બેંગકોકથી આવેલા ત્રણ મુસાફરોએ છ બેગમાં 60 પેકેટમાં 39 કિલો કરતાં વધુ ગાંજો છુપાવ્યો હતો...થાઇ એરવેઝની ફ્લાઇટમાંથી આ ગાંજો ઝડપાઇ ગયો હતો.. ડીઆરઆઇ અને કસ્ટમના સંયુક્ત ઓપરેશનમાં છેલ્લા ચાર દિવસમાં 76 કરોડ કરતાં વધું ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે...