મે 6, 2025 10:18 એ એમ (AM) મે 6, 2025 10:18 એ એમ (AM)
3
અમરેલીમાં શેત્રુજી નદીમાં ડૂબી જતાં ચાર યુવાનોના મોત
અમરેલી તાલુકામાં આવેલ ગાવડકા શેત્રુંજી નદીમાં ડૂબી જવાને કારણે ચાર યુવાનોના મોત થયા છે. સાંજના સમયે ચારેય યુવાનો નદીમાં ન્હાવા પડ્યા હતા. આ દરમિયાન કિનારે ચારેય યુવાનોના કપડાં પડેલા જણાતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડે ચારેય યુવાનોના મૃતદેહને એકપછી એક બહાર કાઢ્યા હતા. અમારા અમરેલી...