મે 5, 2025 3:33 પી એમ(PM) મે 5, 2025 3:33 પી એમ(PM)
3
રાજ્યના 19 હવાઈમથક પરથી વર્ષ 2024માં અંદાજે એક લાખ 43 હજાર જેટલા વિમાનની અવર-જવર નોંધાઈ
રાજ્યના 19 હવાઈમથક પરથી વર્ષ 2024માં અંદાજે એક લાખ 43 હજાર જેટલા વિમાનની અવર-જવર નોંધાઈ છે. અંદાજે એક કરોડ 70 લાખથી વધુ યાત્રીઓએ આ સેવાનો લાભ લીધો છે એમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. યાદી મુજબ, રાજ્યમાં આગામી સમયમાં અંબાજી, દેવભૂમિદ્વારકા, સાપુતારા, સાસણ-ગીર, હાંસોલ અને સોમનાથ ખાતે હેલિપોર્ટ તેમ જ ક...