મે 10, 2025 3:12 પી એમ(PM) મે 10, 2025 3:12 પી એમ(PM)
3
અબડાસાના નાની ધ્રુફી ગામ નજીક ભારતીય સેનાએ ડ્રોન તોડી પાડ્યું
ભારત-પાકિસ્તાન સંઘર્ષને લઇને વહેલી સવારથી જ કચ્છ સરહદ પર હિલચાલ જોવા મળી રહી છે. અબડાસાના નાની ધ્રુફી ગામ નજીક ભારતીય સેનાએ ડ્રોન તોડી પાડ્યું છે. નલિયાથી 22 કિમી દૂર નાની ધ્રુફી અને બેરાજા ગામની સીમમાં તોડી પડાયેલા ડ્રોનનો કાટમાળ મળી આવ્યો છે. આ ડ્રોન છે કે મિસાઇલ તેની હાલ તપાસ થઈ રહી છે. તો આદિપુર...