મે 13, 2025 9:06 એ એમ (AM) મે 13, 2025 9:06 એ એમ (AM)
3
ભાવનગર અને મોરબીરમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં છ લોકોનો મોત
ભાવનગરમાં બે કાર વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે, ભાવનગર-અમદાવાદ ઍક્સપ્રેસ હાઈ-વૅ પર ગઈકાલે હેબતપુર અને સાંઢીડા ગામ વચ્ચે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં અમદાવાદમાં રહેતાં એક...