મે 16, 2025 7:40 પી એમ(PM) મે 16, 2025 7:40 પી એમ(PM)
5
રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં એક લાખ 30 હજાર જેટલા MSMEને 7 હજાર 864 કરોડ રૂપિયા કરતાં વધુની સહાય ચૂકવાઈ
રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે એક લાખ 30 હજાર જેટલા સૂક્ષ્મ, લઘુ, મધ્યમ ઉદ્યોગો-MSMEને 7 હજાર 864 કરોડ રૂપિયા કરતાં વધુની સહાય ચૂકવાઈ છે. ‘ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ’-ZED સર્ટિફિકેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે છે. રાજ્યમાં અંદાજે 89 હજાર કરતાં વધુ ZED-રજિસ્ટર્ડ MSME અને 59 હજાર કરતાં વધુ ZED-પ્...