જુલાઇ 20, 2025 9:43 એ એમ (AM)
9
નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે વિવિધ જિલ્લાઓમાં જિલ્લા પ્રભારી મંત્રીઓની રોડ રસ્તા અને પુલની સ્થિતિની સમીક્ષા
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં પુલોનું નિરીક્ષણ અને જરૂરી જણાય તો સમારકામ કરવામાં આવી રહ્યું છે.નાગરિકોની સલામતી, સુવિધા અને કામગીરીમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે રાજ્યમાં જિલ્લાકક્ષાએ અધિકારીઓ દ્વારા જાતનીરિક્ષણ થકી વિવિધ કામગીરીની સમીક્ષા બેઠક કરવામાં આવી...