પ્રાદેશિક સમાચાર

મે 24, 2025 7:45 પી એમ(PM) મે 24, 2025 7:45 પી એમ(PM)

views 5

GST વિભાગે કપડાના વેપારીઓ સામે કાર્યવાહી કરી અંદાજે એક કરોડ 48 લાખની કરચોરી પકડી

રાજ્ય GST- વસ્તુ અને સેવા કર વિભાગે તૈયાર કપડાંના વેપારીઓ પર કાર્યવાહી કરી એક કરોડ 48 લાખ રૂપિયાની કરચોરી પકડી છે. સત્તાવાર યાદી મુજબ, GST વિભાગે ગત 21 મૅ-એ મહેસાણા, પાલનપુર અને અમદાવાદના મળી એકસાથે પંદર કપડાંના વેપારીઓ સામે GST ચોરી બદલ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આ વેપારીઓ ગેરરીતિ કરતા હોવાનું ...

મે 24, 2025 7:24 પી એમ(PM) મે 24, 2025 7:24 પી એમ(PM)

views 7

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દરમિયાન મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર જોવા નહીં મળે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાત અને કચ્છમાં છૂટાછવાયા સ્થળ પર સોમવાર 26મી મૅ સુધી વરસાદની આગાહી હોવાનું હવામાન વિભાગના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું. હવામાન ખાતાની આગાહીને ધ...

મે 24, 2025 7:20 પી એમ(PM) મે 24, 2025 7:20 પી એમ(PM)

views 4

રાજ્ય સરકારે હીરા ઉદ્યોગમાં મંદીથી અસરગ્રસ્ત રત્નકલાકારો, નાના ઉદ્યોગકારો માટે આર્થિક સહાયની જાહેરાત કરી

રાજ્ય સરકારે હીરા ઉદ્યોગમાં મંદીથી અસરગ્રસ્ત રત્નકલાકારો, નાના ઉદ્યોગકારો માટે આર્થિક સહાયની જાહેરાત કરી છે. ગૃહ અને ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે સુરતમાં પત્રકાર પરિસદમાં જણાવ્યું, ‘આ સહાય અંતર્ગત બેરોજગાર રત્નકલાકારોના બાળકોની એક વર્ષ માટે 13 હજાર 500 રૂપિયા સુધીની ફી સરકાર આપશે. જ્યારે નાના ...

મે 23, 2025 7:29 પી એમ(PM) મે 23, 2025 7:29 પી એમ(PM)

views 8

રાજ્યમાં આગામી 5 દિવસમાં કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ આગાહી

આગામી 5 દિવસમાં રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ આગાહી છે. આગામી 2 દિવસ અલગ અલગ વિસ્તારોમાં હળવો વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ તેમજ તેના પછીના 2 દિવસમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું વોલમાર્ક લો પ્રેશર આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે, એમ હવામાન વિભાગના નિયામક...

મે 23, 2025 7:27 પી એમ(PM) મે 23, 2025 7:27 પી એમ(PM)

views 3

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધરોઈ બંધ ખાતે રાજ્યના પ્રથમ ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’નો શુભારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધરોઈ બંધ ખાતે દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’નો શુભારંભ કરાવ્યો. તેમણે એડવેન્ચર ઝોનનું પણ ઉદઘાટન કર્યુ હતું. આ પ્રસંગે શ્રી પટેલે સ્પીડ બોટ રાઈડનો આનંદ પણ માણ્યો હતો. તેમણે પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા સાથે એડવેન્ચર ઍક્ટિવિટી સ્થળની મુલાકાત લીધી. ...

મે 23, 2025 7:24 પી એમ(PM) મે 23, 2025 7:24 પી એમ(PM)

views 4

મહેસાણાના સુંદરપુરા ગામમાં દીવાલ ધરાશાયી થતાં 4 લોકોના મોત

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સુંદરપુરા ગામમાં દીવાલ પડતાં 4 લોકોના મોત થયા છે. મકાનનુ કામ ચાલી રહ્યું હતું દરમિયાન જૂની દીવાલ ધરાશાયી થતા 6 લોકો દટાયા હતા.

મે 23, 2025 7:19 પી એમ(PM) મે 23, 2025 7:19 પી એમ(PM)

views 5

રાજ્યમાં ગત ત્રણ વર્ષમાં અંદાજે 225 ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર કરાતા શહેરીકરણને વેગ મળ્યો

રાજ્ય સરકાર દ્વારા આ વર્ષને ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની શહેરી વિકાસયાત્રાને 20 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે ગત ત્રણ વર્ષમાં રાજ્યમાં અંદાજે 225 ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર કરાતા શહેરીકરણને વેગ મળ્યો છે. બીજી તરફ, પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ શહેરી વિસ્તારોમાં આઠ...

મે 23, 2025 7:14 પી એમ(PM) મે 23, 2025 7:14 પી એમ(PM)

views 2

દીવ ખાતે ચાલી રહેલી ખેલો ઈન્ડિયા બીચ ગેમ્સમાં આજે કબડ્ડીમાં હરિયાણાની પુરુષ અને મહિલા ટીમે સુવર્ણ ચંદ્રક જીત્યો

દીવ ખાતે ચાલી રહેલી ખેલો ઈન્ડિયા બીચ ગેમ્સમાં આજે કબડ્ડીમાં હરિયાણાની પુરુષ અને મહિલા એમ બંને ટીમોએ સુવર્ણ ચંદ્રક જીત્યો છે. જ્યારે પુરુષ વર્ગમાં રાજસ્થાને રજત અને મહારાષ્ટ્રે કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. મહિલા સંવર્ગમાં હિમાચલ પ્રદેશની ટીમ રજત જ્યારે મહારાષ્ટ્રની ટીમ કાંસ્ય ચંદ્રક જીતવામાં સફળ રહી હત...

મે 23, 2025 3:06 પી એમ(PM) મે 23, 2025 3:06 પી એમ(PM)

views 3

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધરોઈ બંધ ખાતે રાજ્યના પ્રથમ ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’નો શુભારંભ કરાવ્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા અને સાબરકાંઠાની સરહદ પર ધરોઈ બંધ ખાતે દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’નો શુભારંભ કરાવ્યો. તેમણે એડવેન્ચર ઝોનનું પણ ઉદઘાટન કર્યુ હતું. આ પ્રસંગે શ્રી પટેલે સ્પીડ બોટ રાઈડનો આનંદ પણ માણ્યો હતો. તેમણે પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા સાથે એડવેન્ચર...

મે 23, 2025 3:04 પી એમ(PM) મે 23, 2025 3:04 પી એમ(PM)

views 1

કોરોનાના કેસને લઈને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 20 પથારીવાળો કોરોના વોર્ડ તૈયાર કરાયો

કોરોનાના કેસને લઈને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 20 પથારીવાળો કોરોના વોર્ડ તૈયાર કરાયો છે. ઉપરાંત વેન્ટિલેટર, ઓક્સિજન, PPE કીટ, માસ્ક, અને જરૂરી દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાયો છે. તબીબી અધિક્ષક ડોક્ટર મિતા પરીખે જણાવ્યું હતું કે દરરોજના 5 ટેસ્ટ કરાય છે, હજુ કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ સામે આવ્યો નથી.