જુલાઇ 25, 2025 7:16 પી એમ(PM)
45
‘મિષ્ટી’ યોજના હેઠળ ચેરના વાવેતરમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે
‘મિષ્ટી’ યોજના હેઠળ 19 હજાર 520 હેક્ટર વિસ્તારમાં ચેરના વાવેતર સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. સરકારની Mangrove Initiative for Shoreline Habitats & Tangible Incomes’ એટ્લે કે મિષ્ટી’ યોજના હેઠળ રાજયમાં એક હજાર 175 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ચેરના વૃક્ષોનું વાવેતર કરાયું છે. જેમાં માત્ર કચ્છ જિલ્લામ...