જૂન 4, 2025 10:35 એ એમ (AM) જૂન 4, 2025 10:35 એ એમ (AM)
14
કચ્છ જિલ્લામાં 20 એકર વિસ્તારમાં ‘સિંદૂર વન’ નું નિર્માણ કરવામાં આવશે
કચ્છ જિલ્લામાં 20 એકર વિસ્તારમાં 'સિંદૂર વન' નું નિર્માણ કરવામાં આવશે. ભુજના મીરઝાપર રોડ પર આ સિંદૂર વન ઉભું કરાશે આ સ્મારક લગભગ દોઢ વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છે, અને તારવાયેલી જમીન પર પ્રારંભિક કાર્ય શરૂ થઈ ગયું છે.‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન સમાજ, સેના, વાયુસેના, BSF અને અન્ય દળો દ્વારા પ્રદર્શિત કર...