પ્રાદેશિક સમાચાર

જૂન 7, 2025 9:21 એ એમ (AM) જૂન 7, 2025 9:21 એ એમ (AM)

views 7

SVPI એરપોર્ટને ગ્રાહકોના શ્રેષ્ઠત્તમ અનુભવ માટે પ્રતિષ્ઠિત ACI લેવલ-4 માન્યતા પ્રાપ્ત

SVPI એરપોર્ટને ગ્રાહકોના શ્રેષ્ઠત્તમ અનુભવ માટે પ્રતિષ્ઠિત ACI લેવલ-4 માન્યતા પ્રાપ્ત.અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ ગ્રાહક સેવામાં શ્રેષ્ઠતાની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પર પહોંચ્યું છે. SVPI એરપોર્ટને એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ (ACI) દ્વારા એરપોર્ટ ગ્રાહકોને ઉત્કૃ...

જૂન 7, 2025 9:19 એ એમ (AM) જૂન 7, 2025 9:19 એ એમ (AM)

views 6

રાજ્યમાં RTE હેઠળ ત્રીજા રાઉન્ડમાં વધુ બે હજાર ૨૩૧ બાળકોને પ્રવેશ અપાયા

RTE એક્ટ-2009 અન્વયે છઠ્ઠી જૂનના રોજ યોજાયેલ RTE પ્રવેશ પ્રક્રિયાના ત્રીજા રાઉન્ડ બાદ વધુ બે હજાર 231 જેટલા બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. આ ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ આગામી 13મી જૂન સુધીમાં જે તે શાળામાં શાળા સમય દરમિયાન રૂબરૂ હાજર થઈ જરૂરી આધાર પુરાવા જમા કરાવી પ્રવેશ નિયત કરા...

જૂન 7, 2025 8:57 એ એમ (AM) જૂન 7, 2025 8:57 એ એમ (AM)

views 5

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે, ઉદ્યોગ અને વેપારના ચારેતરફથી થઇ રહેલા વિકાસને કારણે દેશ આગળ વધી રહ્યો છે

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે દેશ વિકસિત બની રહ્યો છે ઉદ્યોગ અને વેપારનો ચારેતરફથી વિકાસ થઇ રહ્યો છે.. તેમણે જામનગર ખાતે કહ્યું હતું કે કોરોનાકાળમાં વેપારી ઉદ્યોગપતિઓ અને મહાજનોએ દેશ સેવા કરી અને તેમનો ધર્મ નિભાવ્યો છે.જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નવ નિયુક્ત પ્રમુખ રમણી...

જૂન 7, 2025 8:57 એ એમ (AM) જૂન 7, 2025 8:57 એ એમ (AM)

views 7

ભારતીય લોકસેવામાં ઉત્તીર્ણ થયેલા ગુજરાતના ઉમેદવારોનું સન્માન કરતાં આરોગ્ય મંત્રી ઋષિકેષ પટેલે જણાવ્યું છે કે, ગુજરાત કેન ડુ એન્ડ ગુજરાતી કેન ડુ

ગુજરાત કેન ડુ એન્ડ ગુજરાતી કેન ડુ’ તેમ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એસોસિએશન ઓફ SPIPA સ્ટુડન્ટ્સ' એલ્યુમ્ની દ્વારા અમદાવાદમાં યોજાયેલા સન્માન સમારંભમાં કહ્યું હતું.વર્ષ 2023 અને 2024ની ભારતીય સિવિલ સર્વિસ અને ફોરેસ્ટ સર્વિસ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા કુલ 61 તેજસ્વી ઉમેદવારોના સન્માન સમારોહ અને ...

જૂન 6, 2025 7:48 પી એમ(PM) જૂન 6, 2025 7:48 પી એમ(PM)

views 2

મુખ્યમંત્રીએ રાજકોટમાં કુલ 557 કરોડથી વધુ રૂપિયાનાં વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટ ખાતે શહેર-જિલ્લાના 557 કરોડ રૂપિયાથી વધુનાં વિકાસ કામોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજકોટને આજે 112 કરોડ રૂપિ.યાની વધારાની રોડ કનેક્ટિવિટીનો લાભ મળી રહ્યો છે જેના કારણે રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના વિકાસને વધુ વેગ મળશે...

જૂન 6, 2025 4:05 પી એમ(PM) જૂન 6, 2025 4:05 પી એમ(PM)

views 13

ગાંધીનગરમાં ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત ફિટનેસ રનનું આયોજન કરવામાં આવ્યું

ગાંધીનગરમાં 'મેદસ્વિતા મુક્ત ગુજરાત' અભિયાન અંતર્ગત રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ તથા ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ગઇકાલે ફિટનેસ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેમને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત ...

જૂન 6, 2025 4:00 પી એમ(PM) જૂન 6, 2025 4:00 પી એમ(PM)

views 3

દમણ વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે કડક કાર્યવાહી કરવામાં આવી

દમણ વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે કડક કાર્યવાહી ચાલુ રાખતા કચ્ચીગાંવ સ્થિત અનેક ગેરકાયદેસર ચાલીઓ, ફેક્ટરીઓ, શેડ અને કચેરીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં ૧૦૦થી વધુ નાની ઓરડીઓ, 70થી વધુ ચાલીઓ, ફેક્ટરીઓ, શેડ અને ઓફિસોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, એક ઔદ્યોગિક એકમના ગેરકાયદેસ...

જૂન 6, 2025 4:02 પી એમ(PM) જૂન 6, 2025 4:02 પી એમ(PM)

views 5

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા વિસ્તારમાંથી કોરોનાનાં બે પોઝિટિવ કેસ નોંધાયા

રાજ્યભરમાં કોરોનાનાં કેસોમાં વધારો થઈ રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા વિસ્તારમાંથી બે પોઝિટિવ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગે બંને દર્દીઓની તપાસ કરીને હોમ આઇસોલેશનમાં રાખ્યા છે. જિલ્લામાં કોરોનાનાં કેસો નોંધાતા આરોગ્ય વિભાગે તકેદારીનાં ભાગ રૂપે જિલ્લા સ્તરની સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડ ઊ...

જૂન 6, 2025 4:02 પી એમ(PM) જૂન 6, 2025 4:02 પી એમ(PM)

views 6

રાજ્યનાં 12 દરિયાકિનારાની સફાઈ ઝૂંબેશમાં 18 હજાર 350 કિલોગ્રામ કચરો એકત્ર કરાયો

ગુજરાત પર્યાવરણ પ્રબંધ સંસ્થાન – GEMI (ગેમી) દ્વારા તારીખ 22 મે થી તારીખ 5 જૂન ૨૦૨૫ દરમિયાન રાજ્યવ્યાપી જાગૃતિ અભિયાન યોજાયું હતું. આ ઝૂંબેશ હેઠળ રાજ્યનાં 12 દરિયાકિનારાની સફાઈ ઝૂંબેશમાં એક હજાર 640 સ્વયંસેવકો અને પર્યાવરણપ્રેમીઓએ સાથે મળીને 18 હજાર 350 કિલોગ્રામ કચરો એકત્ર કર્યો હતો. આ દરિયાકિનારાઓ...

જૂન 6, 2025 8:49 એ એમ (AM) જૂન 6, 2025 8:49 એ એમ (AM)

views 24

ગુજરાત પોલીસે GP-SMASH પહેલ અંતર્ગત ત્રણ મહિનામાં ૩૧૦ ફરિયાદનો નિકાલ કર્યો

ગુજરાત પોલીસની સોશિયલ મીડિયા મારફતે રાજ્યના નાગરિકો સાથે જોડાવાની અનોખી અને અદ્યતન પહેલ – GP-SMASH અંતર્ગત ત્રણ મહિનામાં મળેલી ૩૩૫ ફરિયાદોમાંથી ૩૧૦ ફરિયાદનો સુખદ નિકાલ કરાયો છે.૧લી માર્ચ થી શરૂ થયેલી આ પહેલનો મુખ્ય હેતુ સોશિયલ મીડિયા પર રાજ્યના નાગરિકો દ્વારા રજૂ થતી ચિંતાઓ, ફરિયાદો અને સૂચનોને સંવે...