જૂન 8, 2025 10:25 એ એમ (AM) જૂન 8, 2025 10:25 એ એમ (AM)
4
દરિયાની જાળવણી અને દરિયાઇ સૃષ્ટીના સંવર્ધનના સંકલ્પ સાથે આજે વિશ્વ મહાસાગરદિવસની ઉજવણી
આજે વિશ્વ મહાસાગર દિવસ છે.. મહાસાગરની જાળવણીની થિમ સાથે આ ઉજવણી કરવામાં આવી રહી છે. આજના દિવસની ઉજવણી “Wonder: Sustaining What Sustains Us” થીમ સાથે થઈ રહી છે. વિશ્વ મહાસાગર દિવસની ઉજવણીનો હેતુ માનવજીવનમાં સમુદ્રના ફાયદાઓ વિશે જાગૃતિ લાવવાનો છે.પૃથ્વીની લગભગ ૭૦ ટકા સપાટી મહાસાગરોથી ઢંકાયેલી છે. મહાસ...