જુલાઇ 30, 2025 7:12 પી એમ(PM)
5
આગામી 5 વર્ષમાં 17 હજાર નોન-એસી જનરલ/સ્લીપર કોચ જોડવામાં આવશે- રેલવે મંત્રીનો લોકસભામાં જવાબ
રેલવેમાં આગામી 5 વર્ષમાં 17 હજાર નોન-એસી જનરલ/સ્લીપર કોચ જોડવામાં આવશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યુ હતું કે 78 ટકા નોન-એસી બેઠકો અને 70 ટકા નોન-એસી કોચ સાથે, મોટી સંખ્યામાં મેલ, એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનો મુસાફરોને આરામદાયક મુસાફરી પ્રદાન કરી રહી છે. શ...