ઓગસ્ટ 2, 2025 7:20 પી એમ(PM)
13
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં શાંતિ-સલામતીની જાળવણી અને સૌની સુરક્ષા કરવામાં પોલીસનું યોગદાન અમૂલ્ય ગણાવ્યું
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, રાજ્યમાં શાંતિ અને સલામતીની જાળવણી તથા સૌની સુરક્ષા કરવામાં પોલીસ દળનું યોગદાન અમૂલ્ય છે. ગાંધીનગરના કરાઈ ગુજરાત પોલીસ અકાદમી ખાતે આજે પોલીસ ચંદ્રક અલંકરણ સમારોહને સંબોધતા શ્રી સંઘવીએ આ વાત કહી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ દળમાં કર્તવ્ય નિષ્ઠાથી ઉત...